Namo Laxmi Yojana । નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને રૂ. 50,000/- સુધી સહાય મળશે.
OnePlus Nord CE4 Lite 5G

🔥 OnePlus Nord CE4 Lite 5G – Best Price Now!

🚀 Shop Now & Save!

Namo Laxmi Yojana । નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને રૂ. 50,000/- સુધી સહાય મળશે.

OnePlus Bullets Wireless Z3

OnePlus Bullets Wireless Z3 Neckband

  • 🔊 12.4mm Dynamic Drivers
  • 🎧 3D Spatial Audio
  • ⚡ 10 min Charge = 27 hrs Playback
  • 🗣️ AI Call Noise Cancellation
  • 🎚️ 4 EQ Presets + Dynamic Bass
  • 📶 Bluetooth 5.4
Buy Now on Amazon

               ભારત સરકાર અને રાજ્ય સરકારે દ્વારા વિવિધ યોજના બહાર પાડેલી છે. કેન્‍દ્ર સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના બહાર પાડેલી છે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દિકરી યોજના 2024 અમલીકૃત બનાવેલ છે. પરંતુ તાજેતરમાં ગુજરાત વિકસિત ગુજરાત 2047 ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા ખૂબ જ અગત્યની છે.

  ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરવામાં આવી છે.  Namo Laxmi Yojana માં શું શું લાભ મળે તેની માહિતી આજે આપણે જાણીશું.

Namo Laxmi Yojana

               Gujarat Budget 2024-25 અંતર્ગત નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ- 9 અને 10 માટે જાહેર કરેલ છે. આ યોજના વાર્ષિક રૂપિયા 10,000/-  હજાર તેમજ ધોરણ- 11 અને 12 માટે વાર્ષિક રૂપિયા 15,000/- હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ રૂપિયા 50,000/- હજારની સહાય મળવાપાત્ર થશે.

Important Point

આર્ટીકલનું નામનમો લક્ષ્મી યોજના । Namo Laxmi Yojana
બજેટ કોણા દ્વારા રજૂ કરવામાં આવેલ છે?નાણાંમંત્રી કનુભાઇ દેસાઈ દ્વારા
યોજનાનો હેતુકિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે
કુલ કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી?1250 કરોડ
ધોરણ 9 અને 10 ના દીકરીઓને કેટલી સહાય મળશે?રૂપિયા 10,000/-
ધોરણ 11 અને 12 ના દીકરીઓને કેટલી સહાય મળશે?રૂપિયા 15,000/-
ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ થયેથી દીકરીઓને કેટલી સહાય મળશે?રૂપિયા 5,0000/-
ક્યા પરિવારની દીકરીઓને લાભ મળશે?વાર્ષિક રૂપિયા 6,00,000/- સુધી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે.
કઈ શાળાના વિદ્યાર્થીઓને લાભ મળશે?સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે.
કુલ કેટલી દિકરીઓને લાભ મળશે?માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને લાભ મળશે.
ઓફિશિયલ વેબસાઈટhttps://cmogujarat.gov.in/  

Read More: Gyan Sadhana Scholarship 2024 । મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના 2024 ની ઓનલાઈન અરજી કરો.


યોજનાનો હેતુ

               નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની દીકરીઓને લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બહાર પાડેલ છે. આ યોજના હેઠળ દીકરીઓના શિક્ષણને વધુમાં વધુ પ્રોત્સાહન આપવાનો હેતુ છે.

Namo Laxmi Yojana કેટલી સહાય મળશે?

               આ યોજના હેઠળ અલગ અલગ ધોરણના વિદ્યાર્થીનીઓને અલગ-અલગ સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

ક્રમકયા ધોરણની દીકરીઓને લાભ મળશેસહાયની રકમ
1ધોરણ 9 અને 10રૂપિયા 10,000/-
2ધોરણ 11 અને 12રૂપિયા 15,000/-
3ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણરૂપિયા 5,0000/-

Read More: Sarasvati Sadhana Cycle Yojana 2024 : સરસ્વતી સાધના સાયકલ યોજના 2024- જાણો લાભ કોણે અને કેવી રીતે મળે?


Namo Laxmi Yojana । નમો લક્ષ્મી યોજના

Read More: Gujarat BPL List 2024 PDF : તમારા ગામનું નવું બીપીએલ લિસ્ટમાં તમારું નામ છે કે નહિ? તે ચેક કરો.


FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. નમો લક્ષ્મી યોજના શું છે?

જવાબ: ગુજરાત સરકાર દ્વારા કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના બહાર પાડેલી છે.

2. Namo Laxmi Yojana હેઠળ કોણે લાભ મળશે?

જવાબ: આ યોજના હેઠળ ધોરણ-૯ થી ૧૨ માં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે.

3. નમો લક્ષ્મી યોજનામાં આવક મર્યાદા કેટલી નક્કી થયેલી છે?

જવાબ: વાર્ષિક રૂપિયા 6,00,000/- સુધી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે.

Disclosure: As an Amazon Associate I earn from qualifying purchases.