Skip to content
Sarkari Yojana Gujarat
  • Home
  • Contact Us
  • Sarkari Yojana WhatsApp Alert Service
  • Cyber Cafe Near Me
  • Web Stories

Account Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana | સહાય જમા ના થઈ હોય તો, આ કામ કરો.

April 6, 2023 by Chitra Patel

Short Briefing:- Discussion About Account Details Is Under Revalidation Process With Bank | પીએમ કિસાન યોજનામાં સહાય જમા ના થઇ હોય તો ખાતાની ખરાઈ ફરીથી કરો.

      પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. આ યોજના હેઠળ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં વાર્ષિક કુલ 6000/- ની સહાય જમા કરવામાં આવે છે. તાજેતરમાં પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો જમા કરવામાં આવ્યો છે. હવે પોર્ટલ પર તમે PM Kisan Yojana 14th Installment List પણ ઓનલાઈન ચેક કરી શકો છો.

     જે કિસાનોના એકાઉન્ટ સહાય જમા થઈ નથી, તેમને બે કામ કરવાના રહેશે. એક તો PM Kisan E-Kyc કરવાનું રહેશે. બીજું ખેડૂતોના PM Kisan Portal પર Benefiriary Status Check કરવાનું રહેશે. જેમાં Account Detail Is Under Revalidation Process With Bank એરર આવતી હશે તો પ્રોસેસ કરવી પડશે. જેની તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

Account Detail Is Under Revalidation Process With Bank

Table of Contents

Toggle
  • Account Detail Is Under Revalidation Process With Bank
    • Important Point of pM kisan revalidation process with bank
    • What Is PM Kisan Revalidation Process With Bank?
    • કેવી રીતે આ એરર સુધારવી? | How To Correct Account Detail Is Under Revalidation Process With Bank PM Kisan.
    • FAQ

      PM Kisan Yojana 13Th Installment કિસાન લાભાર્થીઓના એકાઉન્ટમાં DBT (Direct Benefit Transfer) દ્વારા જમા કરી દીધેલ છે. પરંતુ જે લાભાર્થીઓના એકાઉન્ટમાં સહાય જમા ના થઇ હોય તેઓ જાતે પ્રોસેસ કરી શકે છે. જેમને સહાય નથી મળી તેવા ખેડૂતો પોર્ટલ પર સ્ટેટસ ચેક કરવાનું રહેશે. અને જો એમાં આ એરર હોય તો Revalidation કરવાનું રહેશે. આ ઉપરાંત UID Never Enable For DBT In PM Kisan Yojana નામની Error આવતી હોય તો એના પ્રત્યે પણ ધ્યાન આપવું જોઈએ.

Important Point of pM kisan revalidation process with bank

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલનું નામAccount Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યા લાભાર્થીઓને મળેદેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો
PM Kisan Yojana 13th Release Date  202327 February 2023
પીએમ કિસાન યોજનાની ક્યા હપ્તાની સંખ્યાPM Kisan Yojana 13th Installment 2023
સહાય જમા થવાની રીતDBT (Direct Benefit Transfer)
અધિકૃત વેબસાઈટhttps://pmkisan.gov.in/


આ પણ વાંચો: મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના હેઠળ 8600/-ની સહાય મળશે । Mobile Repairing Kit Sahay Yojana


What Is PM Kisan Revalidation Process With Bank?

     પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે. આ યોજના થકી ખેડૂતોને ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા PFMS Portal મારફતે સહાય ચુકવણી થાય છે. પરંતુ કેટલીક રાજ્યમાં અને PFMS Bank ના સ્ટેટ્સમાં “Account Detail Is Under Revalidation Process With The Bank. એરર બતાવે છે. આ એરર પોર્ટલ પરની છે. જેનું નિરાકરણ ઓનલાઇન કરવાનું હોય છે.

What Is PM Kisan Revalidation Process With Bank?

આ પણ વાંચો : મફત સિલાઈ મશીન યોજના । Free Silai Machine Yojana 2023


કેવી રીતે આ એરર સુધારવી? | How To Correct Account Detail Is Under Revalidation Process With Bank PM Kisan.

      PM Kisan અને PFMS Portal પર આ મુજબ ઓનલાઇન એરર બતાવતી હોય તો તેનું સમાધાન થઈ શકે છે. જેના માટેની પ્રોસેસ નીચે મુજબ છે.

  • સૌપ્રથમ PM Kisan Portal પર જાઓ.
  • ત્યારબાદ પીએમ કિસાન યોજના હેઠળ મોબાઈલ નંબર દ્વારા તમારી Status જાણી લો.
  • જો Beneficiary Status માં Revalidation Process With Bank નામની Error આવતી હોય તો આગળ પ્રોસેસ કરો.

PM Kisan Beneficiary Status

  • હવે “Failed Bank Accountants” નામના મેનુમાં જાઓ.જેમાં ખાતા ધારક પોતાના Account Validation માટે ફરીથી સબમીટ કરી શકે છે.
  • છેલ્લે, જો ઉપરની પ્રોસેસ ના થાય તો તમારા જિલ્લાની “ખેતીવાડીની કચેરી ખાતે રૂબરૂ” મુલાકાત કરો.

આ પણ વાંચો: Beauty Parlour Kit Sahay Yojana 2023 | બ્યુટી પાર્લર કીટ સહાય યોજના


FAQ

1. આ Account Detail Are Under Revalidation Process With A Bank નામની પ્રોસેસ શું છે?

જવાબ: આ એક સામાન્ય પ્રોસેસ છે, જે તમારા બેન્ક એકાઉન્ટની ખરાઈ કરવામાં આવે છે. જેને ફરીથી ચકાસણી કરીને સુરક્ષિત કરવાની પ્રક્રિયા છે.

2. પીએમ કિસાન યોજના શું છે?

જવાબ: ભારત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે આ યોજના અમલી બનાવેલ છે. આ યોજના હેઠળ 3 (ત્રણ) હપ્તામાં વાર્ષિક 6000/- ની સહાય આપવામાં આવે છે.

Categories PM Kisan Tags Account Detail Is Under Revalidation Process With Bank, pM kisan revalidation process with bank, PM Kisan Yojana, સહાય જમા ના થઈ હોય તો
PM Kisan Yojana 14th Installment List : આ ખેડૂતોના એકાઉન્‍ટમાં 14 મા હપ્તાના રૂ.2000/- આવશે. યાદીમાં તમારું નામ ચેક કરો.
પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજના હેઠળ 48000/-ની સહાય મળશે । Paper Cup And Plate Making Machine Sahay Yojana
Sarkari Yojana Gujarat on Google News, Please Follow Us
© sarkariyojanaguj.com
Join WhatsApp Group.
pixel