સક્ષમ શિષ્યવૃત્તિ યોજના | AICTE Saksham Scholarship 2023
OnePlus Nord CE4 Lite 5G

🔥 OnePlus Nord CE4 Lite 5G – Best Price Now!

🚀 Shop Now & Save!

સક્ષમ શિષ્યવૃત્તિ યોજના | AICTE Saksham Scholarship 2023

OnePlus Bullets Wireless Z3

OnePlus Bullets Wireless Z3 Neckband

  • 🔊 12.4mm Dynamic Drivers
  • 🎧 3D Spatial Audio
  • ⚡ 10 min Charge = 27 hrs Playback
  • 🗣️ AI Call Noise Cancellation
  • 🎚️ 4 EQ Presets + Dynamic Bass
  • 📶 Bluetooth 5.4
Buy Now on Amazon

આજકાલ દરેક સંથ્થાઑ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી શિક્ષણ સ્તરને ઉપર લાવવાનો છે. આ શિષ્યવૃત્તિમાં રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ, વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના, SBI Asha Scholarship Program 2022 નો સમાવેશ થાય છે. શું તમે જાણો છો સક્ષમ શિષ્યવૃત્તિ યોજના શું છે? આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચો પડશે.

Saksham Scholarship 2023

સક્ષમ શિષ્યવૃત્તિ યોજનાએ શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલ છે. આ યોજનાનું અમલીકરણ AICTE દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય વિશેષ વિકલાંગ બાળકોને ટેક્નિકલ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન અને સમર્થન આપવાનો છે. આ યોજના દ્વારા વિશેષ રીતે સક્ષમ વિદ્યાર્થીને ટેકનિકલ શિક્ષણ/જ્ઞાન દ્વારા સફળ ભવિષ્ય માટે તૈયારી કરવાની તક આપવાનો પ્રયાસ છે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા Saksham Scholarship 2023 વિશે તમામ માહિતી મેળવીશું.

Highlight of AICTE Saksham Scholarship 2023

યોજનાનુ નામસક્ષમ શિષ્યવૃત્તિ યોજના
અમલીકરણ કરનારી સંથ્થાAICTE (All India Council for Technical Education)
લાભાર્થીવિકલાગ વિદ્યાર્થીઓ
અરજી પ્રક્રિયાઓનલાઇન માધ્યમથી
મળવાપાત્ર રકમમહતમ 2,00,00 રૂપિયા
ઓફિશિયલ વેબસાઈડhttp://www.scholarships.gov.in/
Highlight

Read More: Three Wheeler Loan Yojana 2023 | થ્રી વ્હીલર લોન યોજના


સ્કોલરશીપ હેઠળ મળવાપાત્ર મળવાપાત્ર લાભ

  • વિદ્યાર્થીઓને અભ્યાસના દરેક વર્ષ માટે વાર્ષિક 50,000/- એટલે કે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે મહત્તમ 4 વર્ષ અને બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે વધુમાં વધુ 3 વર્ષ કોલેજ ફીની ચુકવણી અને અન્ય ખર્ચ માટે.
  • પસંદગી પામેલા વિદ્યાર્થીઓને વાર્ષિક ધોરણે DBT મોડ દ્વારા શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવશે.
  • ઓનલાઈન પોર્ટલ પર સંસ્થાના વડાના પત્ર અને પાસ થવાનું પ્રમાણપત્ર/માર્કશીટ સબમિટ કરીને રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ દ્વારા આગામી વર્ષ માટે શિષ્યવૃત્તિનું નવીકરણ કરવામાં આવશે.

Read More: યુએન નંબર કેવી રીતે જનરેટ કરવો । How To Generate And Activate UAN?


શિષ્યવૃત્તિની પાત્રતા

  • AICTE દ્વારા મંજૂર કરાયેલી કોઈપણ સંસ્થામાં ઉમેદવારને ડિગ્રી લેવલના કોર્સના પ્રથમ વર્ષમાં અથવા ડિગ્રી લેવલના કોર્સના બીજા વર્ષમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.
  • ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓની વિકલાંગતા 40% કરતા ઓછી ન હોવી જોઈએ.
  • વાર્ષિક કૌટુંબિક આવક આઠ લાખથી વધુ ન હોવી જોઈએ.
  • રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર દ્વારા માન્ય આવક પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
Saksham Scholarship 2023

શિષ્યવૃત્તિમાંથી બાકાત થવાના કારણો

  • જે વિદ્યાર્થીઓ આગલા વર્ગમાં જવામાં નિષ્ફળ થશે તો શિષ્યવૃત્તિ જપ્ત કરશે.
  • લાયકાત પરીક્ષા પાસ કરવાના વર્ષ અને ડિગ્રી કોર્સમાં પ્રવેશના વર્ષ વચ્ચેનો ગાળો બે વર્ષથી વધુ ન હોવો જોઈએ.
  • જો ઉમેદવાર પાછળના વર્ષમાં નિષ્ફળ જાય/છોડી જાય, તો તે પાછળની શિષ્યવૃત્તિ માટે પાત્ર રહેશે નહીં.
  • શિષ્યવૃત્તિનીએ શરતને આધીન છે કે, વિદ્યાર્થીને સંસ્થામાં તેણીના અભ્યાસ દરમિયાન અન્ય કોઈપણ શિષ્યવૃત્તિ, સ્ટાઈપેન્ડ, વગેરેના સ્વરૂપમાં કોઈ નાણાકીય સહાય પ્રાપ્ત કરતો ના હોવો જોઈએ.
  • જો અન્ય કોઈપણ સ્ત્રોતોમાંથી કોઈપણ નાણાકીય સહાય પ્રાપ્ત થવાના કિસ્સામાં, શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવશે અને શિષ્યવૃત્તિની સંપૂર્ણ રકમ AICTEને પરત કરવાની રહેશે.

Read More: હવે બાળકોનું પણ બનાવી શકાશે આધાર કાર્ડ, આ છે નવી રીત.


How to saksham scholarship registration

  • સૌ પ્રથમ શિષ્યવૃત્તિની ઓફિશિયલ વેબસાઈડ http://www.scholarships.gov.in/ પર જાઓ.  
How to saksham scholarship registration
  • તેના પછી “New Registration” પર ક્લિક કરો.
  • પછી તમારી સામે નોંધણી શિષ્યવૃત્તિ માટેની માર્ગદર્શિકા દેખાશે.
  • માર્ગદર્શિકા વાંચ્યા પછી “continue” પર ક્લિક કરો.
New Registration” on Scholarship Portal
  • પછી તમારી સામે નોધણી ફોર્મ દેખશે.
  • વિગત ભરી નોધણી કરો ના વિકલ્પ પર ક્લિક કરો.
  • પછી તમારી એપ્લિકેશનના ID અને પાસવર્ડ દેખશે.
  • આ ID અને પાસવર્ડ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.
  • પછી આ વેબસાઈડ https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction પર જાઓ.
  • પછી તમારો ID અને પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરી લૉગિન કરો.
  • પછી તમારા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો.
  • તમને પાસવર્ડ રીસેટ સ્ક્રીન પર મોકલવામાં આવશે. પછી નવો પાસવર્ડ બનાવો.
  • પછી “સબમિટ કરો” પર ક્લિક કરો. તે પછી તમને “અરજદારના ડેશબોર્ડ” પર નિર્દેશિત કરવામાં આવશે.
  • આગળના પેજ પર “અરજી ફોર્મ” પર ક્લિક કરો. * તરીકે ચિહ્નિત થયેલ વિગતોએ ફરજિયાત ભરી અને દસ્તાવેજો અપલોડ કરો.
  • પછી તમે “સેવ એઝ ડ્રાફ્ટ” પર ક્લિક કરો.

Document for Saksham Scholarship Scheme

  • આધાર કાર્ડ
  • SSC નું પ્રમાણપત્ર અને માર્કશીટની નકલ
  • HSC ના પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ
  • ITI પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ.
  • ડિપ્લોમા પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ.
  • શ્રેણી પ્રમાણપત્ર, જો લાગુ હોય તો.
  • અભ્યાસ/ બોનાફાઇડ પ્રમાણપત્ર
  • વાર્ષિક કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર
  • નવીકરણના કિસ્સામાં પ્રમોશન પ્રમાણપત્ર

FAQ

1. સક્ષમ શિષ્યવૃત્તિ યોજના શું છે?

Ans. સક્ષમ શિષ્યવૃત્તિ યોજના એ શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલ છે. આ યોજનાનુ અમલીકરણ AICTE દ્વારા કરવામાં આવે છે.

2. Saksham Scholarship 2023 ઉદ્દેશ્ય શું છે?

Ans. આ યોજનાનો ઉદ્દેશ્ય વિશેષ વિકલાંગ બાળકોને ટેક્નિકલ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન અને સમર્થન આપવાનો છે. આ યોજના દ્વારા વિશેષ રીતે સક્ષમ વિદ્યાર્થીને ટેકનિકલ શિક્ષણ/જ્ઞાન દ્વારા સફળ ભવિષ્ય માટે તૈયારી કરવાની તક આપવાનો પ્રયાસ છે.

3. સક્ષમ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ કોણ લઈ શકે છે?

Ans. સક્ષમ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓની વિકલાંગતા 40% વધુ હોય અને વાર્ષિક કૌટુંબિક આવક આઠ લાખથી વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે.

Disclosure: As an Amazon Associate I earn from qualifying purchases.