Skip to content
Sarkari Yojana Gujarat
  • Home
  • Contact Us
  • Sarkari Yojana WhatsApp Alert Service
  • Cyber Cafe Near Me
  • Web Stories

Baroda Mahila Shakti Saving Account | બરોડા બેંકમાં મહિલા શક્તિ બચત ખાતું

November 17, 2022 by Chitra Patel

દેશમાં રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં SBI e Mudra Loan Yojana, બેંક બરોડા દ્વારા પણ BOB e-Mudra Yojana પણ ચલાવવામાં આવે છે. વર્તમાન ડિજિટલ યુગમાં દરેક નાગરિકનું બેંક એકાઉન્‍ટ હોવું જરૂરી છે. કારણ કે Digital India ના યુગમાં કરોડો લોકો તેમના Bank Account દ્વારા પૈસાની લેવડ-દેવડ કરી રહ્યા છે. જે માટે આજે આ આર્ટિકલ દ્વારા Baroda Mahila Shakti Saving Account વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Baroda Mahila Shakti Saving Account

Table of Contents

Toggle
  • Baroda Mahila Shakti Saving Account
    • Highlight Point of Baroda Mahila Shakti Saving Account
    • મહિલા શક્તિ બચત ખાતા હેઠળ મળવાપાત્ર લાભ
    • Baroda Mahila Shakti Saving Account ની વિશેષતાઓ
    • લાયકાત શું છે?
    • Documents Required of Baroda Mahila Shakti Saving Account
    • વ્યાજ દરો અને શુલ્ક
  • How to Open Baroda Mahila Shakti Saving Account
    • FAQ

દેશમાં અને રાજ્યમાં મહિલા સશક્તિકરણ કરવા માટે વિવિધ પગલાં લેવામાં આવશે. BOB દ્વારા મહિલા બચત એકાઉન્‍ટ બહાર પાડવામાં આવેલ છે. જેને Mahila Shakti Saving Account કહેવામાં આવે છે. મહિલા બચત ખોલવીને એમાં નાણાં બચત કરો અને ઉંચા વ્યાજ દર મેળવો. આજે અમે આ આર્ટિકલ Baroda Mahila Shakti Saving Account Open કેવી રીતે કરવું, તેની તમામ મેળવીશું. તમે ઘરે બેઠા બેંક ઓફ બરોડા ઓનલાઈન એકાઉન્ટ ખોલાવી શકો છો.

BOB Bank નું મહિલા બચત એકાઉન્‍ટએ મહિલા સશક્તિકરણ અને મહિલા શક્તિને ટેકો આપવાનો સતત પ્રયાસ છે. તમને બરોડા મહિલા શક્તિ એકાઉન્ટ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપીશું.

Highlight Point of Baroda Mahila Shakti Saving Account

યોજનાનું નામBaroda Mahila Shakti Saving Account
પેટા યોજનાબરોડા બેંકમાં મહિલા શક્તિ બચત ખાતું
આર્ટિકલની ભાષા  અંગ્રેજી અને ગુજરાતી
લાભાર્થીની પાત્રતાદેશની પાત્રતા ધરાવતી મહિલાઓ
આર્ટીકલનો હેતુમહિલાઓને સશક્ત બનાવવા હેતુથી મહિલા શક્તિ બચત ખાતું
અધિકૃત વેબસાઈટhttps://www.bankofbaroda.in/women
Highlight Point

Read More: UMANG App Download । ઉમંગ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી?

Also Read More: PM Labour Pension Scheme: હવે કામદારોને પણ મળશે પેન્શન, આ રીતે કરો રજીસ્ટ્રેશન

Also Read More: ગુજરાત વિધવા સહાય યોજના


મહિલા શક્તિ બચત ખાતા હેઠળ મળવાપાત્ર લાભ

        આજે જ બચત ખાતું ખોલો અને ઊંચા વ્યાજ દરો અને આવા અનેક લાભોનો આનંદ માણો. આ ખોલવાથી નીચે મુજબના લાભો મળવાપાત્ર થાય છે.

  • આ એકાઉન્‍ટ દ્વારા વધુ વ્યાજ
  • ફ્લેક્સી-ફિક્સ્ડ ડિપોઝિટ સુવિધા મળવાપાત્ર થશે.
  • મહિલાઓને આકર્ષક શોપિંગ ઓફર
  • બાળકો માટે પૂરક એકાઉન્ટ્સ પણ મળશે/
  • પર્સનલ આકસ્મિક વીમો
  • પ્લેટિનમ ડેબિટ કાર્ડ
  • Free SMS Alert (First Year Only)
  • Two Wheeler Loan પર ડિસ્કાઉન્ટ
  • વાર્ષિક લોકર ભાડા પર 25% જેટલી છૂટ

Baroda Mahila Shakti Saving Account ની વિશેષતાઓ

મહિલા શક્તિ બચત ખાતાની નીચે મુજબની વિશેષતાઓ જોવા મળે છે.

  • પ્રથમ વર્ષ માટે Free SMS Alert સુવિધા.
  • Two Wheeler Loan પર વ્યાજના દર પર 0.25% ની છૂટ.
  • Auto Loan અને Mortgage Loan  માટે પ્રોસેસિંગ શુલ્ક પર 25% માફી.
  • પર્સનલ લોન માટે પ્રોસેસિંગ શુલ્કમાં 100% માફી.
  • ટ્રાવેલ/ગિફ્ટ કાર્ડના ઈશ્યુન્સ ચાર્જ પર 25% માફી મળશે.
  • પ્રથમ વર્ષના DEMAT વાર્ષિક જાળવણી ચાર્જ ભરવામાંથી મુકિત મળશે.
  • બેંક ઓફ બરોડા ઈઝી ક્રેડિટ કાર્ડ પર જોડાવાની કોઈ ફી ભરવી પડશે નહિ.

લાયકાત શું છે?

  • મહિલા સેગમેન્ટ સેવિંગ્સ એકાઉન્ટ માટે ડિઝાઈન કરવામાં આવી છે.
  • 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિગત મહિલાઓ માટે યોગ્ય છે.
  • વેલ્યુ એડેડ ફીચર્સ ગ્રાહકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે બનાવવામાં આવી છે.
  • 18 વર્ષ અને તેથી વધુ વયની તમામ મહિલાઓ પ્રાથમિક ખાતાધારક હોવી જોઈએ.

Documents Required of Baroda Mahila Shakti Saving Account

  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ફોટો સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ
  • આધાર કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
Baroda Mahila Shakti Saving Account

વ્યાજ દરો અને શુલ્ક

અન્ય તમામ નિયમો જેમ કે Doormat Account પર સેવા શુલ્ક, નામ ઉમેરવા/કાઢી નાખવું, વ્યાજની ચુકવણી વગેરે. બચત બેંક ખાતાઓનું સંચાલન કરતા આ ખાતાઓને પણ લાગુ પડશે.

વ્યાજ દરો અને શુલ્ક માટે કૃપા કરીને “Click Here”


Read More: Punjab National Bank E Mudra Loan: રૂપિયા 50 હજારથી 10 લાખ રૂપિયાની લોન મેળવો.

Also Read More: EPFO Passbook Online Check: બેંક ખાતામાં આવી રહ્યા છે 81000 હજાર, ચેક કરો.


How to Open Baroda Mahila Shakti Saving Account

મહિલા શકિત બચત ખાતું ઓનલાઈન ખોલવા માટે, અરજદારોઓએ Official Website નો ઉપયોગ કરી શકે છે, આ માટે નીચે સરળ સ્ટેપ આપ્યા છે:

  • Step 1: BOB ઓનલાઈન એકાઉન્ટ ખોલવા માટે, સૌ પ્રથમ BOB સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને ટોચના મેનુમાં “Women” બટન પર ક્લિક કરો.
Baroda Mahila Shakti Saving Account
  • Step 2: આમાં, Saving Account ના વિભાગમાં આપેલા વિકલ્પોમાંથી, ‘બરોડા એડવાન્ટેજ સેવિંગ્સ એકાઉન્ટ’ની લિંક પર ક્લિક કરો.
  • Step 3: હવે આ Bank of Baroda Zero Balance Account વિશેની તમામ માહિતી તમારી સામે આવશે.
  • Step 4: હવે ‘Open Now’ બટન પર ક્લિક કરો.
  • Step 5: તમને નીચે આપેલા ફોટાની જેમ માહિતી મળશે, ત્યારબાદ ‘Yes’ વાંચો.
  • Step 6: આ પછી, તમારું Email ID અને Mobile Number નાખીને વેરિફિકેશન કરો.
  • Step 7: હવે તમારા આધારમાં આપેલા સરનામા અનુસાર, તમારી નજીકની BOB શાખા પસંદ કરો અને આગળ વધો.
  • Step 8: હવે વીડિયો કોલ દ્વારા e-KYC માટે એક દિવસ અને તેનો સમય નક્કી કરવો પડશે.
  • Step 9: તમે પસંદ કરેલા સમયે, તમને એક લિંક મળશે, જેના પર ક્લિક કરીને તમારે તમારો Video Call દ્વારા KYC પૂર્ણ કરવામાં આવશે.

FAQ

1.    શું બેંક બરોડામાં BOB ઓનલાઈન ખાતું ખોલાવી શકાય?

a.    હા, નાગરિકો બેંક બરોડામાં ઓનલાઈન ખાતું ખોલાવી શકાય છે.

2.    Baroda Mahila Shakti Saving Account કેવી રીતે ખોલાવી શકાય છે?

a.    Bank of Baroda Zero Balance Account ઓનલાઈન ખોલવા માટે, તમે BOB World App Download કરી શકો છો અને તમારું ઓનલાઈન ખાતું ખોલી શકો છો.

3.    BOB એકાઉન્ટ બેલેન્સ કેવી રીતે ચેક કરી શકાય?

a.    તમામ ગ્રાહકો કે, જેમણે તેમનો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો છે. તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર 8468001111 પર માત્ર Miscall કરવાનો રહેશે.  

Categories Bank Information in Gujarati Tags Baroda Mahila Shakti Saving Account, Mahila Shakti Saving Account, Zero Balance Saving Account, બરોડા બેંકમાં મહિલા શક્તિ બચત ખાતું
UMANG App Download । ઉમંગ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી?
Gujarat Kisan Suryoday Yojana 2022 । કિસાન સૂર્યોદય યોજના
Sarkari Yojana Gujarat on Google News, Please Follow Us
© sarkariyojanaguj.com
Join WhatsApp Group.
pixel