PM Kisan Yojana e-KYC Process Online: ખેડૂત લાભાર્થીઓએ 28 ફ્રેબુઆરી પહેલાં ફરજિયાત ઈ- કેવાયસી કરવું પડશે.
ખેડૂત લાભાર્થીઓએ પીએમ કિસાન યોજનાનો આગમી 13 મા હપ્તાનો લાભ લેવા માટે 28 ફ્રેબુઆરી પહેલાં ફરજિયાત e-KYC કરવું પડશે.
PM Kisan Gov in એ સરકારી પોર્ટલ છે. જ્યાં PM Kisan Samman Nidhi યોજના ચલાવવામાં આવે છે. PM Kisan Yojana હેઠળ ખેડૂતોને દર ત્રણ માસે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. આ પોર્ટલ પર ખેડૂતો PM Kisan Status અને PM Kisan Beneficiary Status જાતે ચેક કરી શકે
ખેડૂત લાભાર્થીઓએ પીએમ કિસાન યોજનાનો આગમી 13 મા હપ્તાનો લાભ લેવા માટે 28 ફ્રેબુઆરી પહેલાં ફરજિયાત e-KYC કરવું પડશે.
પીએમ કિસાનની આ યાદીમાં તમારું નામ છે ? તો તમને 2000 રૂપિયા મળશે. તમારું નામ ચેક કરવા માટે અહિં ક્લિક કરો.
ખુશખબર! કિસાન સન્માન નિધિ યોજનાની 13 હપ્તાની યાદી જાહેર, અહીંથી ચેક કરો.
પીએમ કિસાન પોર્ટલના આ ખેડૂતોને જ પૈસા મળશે, તમારું નામ અહીંથી ચેક કરો.