Skip to content
Sarkari Yojana Gujarat
  • Home
  • Contact Us
  • Sarkari Yojana WhatsApp Alert Service
  • Cyber Cafe Near Me
  • Web Stories
Contact on WhatsApp for More Information

[School Quiz Bank] શાળા વિદ્યાર્થીઓ માટે 31 July ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ કરો.

July 31, 2022 by Chitra Patel

G3Q Quiz Bank | Download Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz 2022 | g3q quiz 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ login |G3Q Quiz Bank PDF Download

Gyan Guru School Quiz Bank 31 July

Table of Contents

Toggle
  • Gyan Guru School Quiz Bank 31 July
    • Highlight Point of Gyan Guru School Quiz Bank 31 July
  • Today’s (31 July) School Quiz Bank
    • શાળા માટે ઉપયોગી પ્રશ્નોના ક્રમ. 1  TO 15
    • Question For School Quiz Bank. 16  TO 30
    • અગત્યના સવાલોની યાદી. 31 TO 45
    • Scholl Quiz Bank No. 46 TO 60
    • Scholl Important Quiz Bank No. 61 TO 75
    • વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
    • Important Quiz For School Students. 76 TO 90
    • School Important Quiz Bank 91 To 105
    • School Quiz Bank No. 106 to 120
    • Gyan Guru School Quiz Bank 31 July Important Links
    • શાળા માટે ખૂબ મહત્વના સવાલોના ક્રમ  121  TO 125
    • FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અથવા G3Q એ દર અઠવાડિયે રવિવાર થી શરૂ થઈને શુક્રવાર સુધી રમવામાં આવે છે અને ત્યારબાદ દર શનિવારે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનગુરુ ક્વિઝનું પરિણામ જાહેર કરવામાં આવે છે.

Highlight Point of Gyan Guru School Quiz Bank 31 July

આર્ટિકલનું નામGyan Guru School Quiz Bank 31 July
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3q Quiz Official WebsiteClick Here
G3Q ResultClick Here
27 July 2022 Total Question1 to 125
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank

Today’s (31 July) School Quiz Bank

            રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે.

શાળા માટે ઉપયોગી પ્રશ્નોના ક્રમ. 1  TO 15

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.

  1. સૌથી વધારે કાજુનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે ?
  2. ઓપરેશન બ્લેકબોર્ડ યોજના હેઠળ કયા પ્રકારનું શિક્ષણ સુધારી શકાય ?
  3. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન કઈ નદીની નજીક આવેલું છે ?
  4. ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શું છે ?
  5. વસંતોત્સવમાં વિવિધ રાજયો દ્વારા શાનું પ્રદર્શન યોજવામાં આવે છે ?
  6. સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ?
  7. ભારતીય શાસ્ત્રીય સંગીતનો તહેવાર (સપ્તક) સામાન્ય રીતે દર વર્ષે ગુજરાતના ક્યા શહેરમાં યોજવામાં આવે છે ?
  8. ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા ?
  9. દિલ્હી ખાતે ર્ડા.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર સ્થાપવવાનો વિચાર પરિપૂર્ણ કરનાર ભારતના વડાપ્રધાન કોણ છે ?
  10. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો ?
  11. ગુજરાતની કઈ વિભૂતિને મરણોપરાંત ભારતરત્નનું સન્માન મળ્યું હતું ?
  12. અડાલજની વાવ કોણે બંધાવી હતી ?
  13. ગુજરાતનાં જાણીતાં ભીલ લોકગાયિકાનું નામ જણાવો.
  14. અંગ્રેજોની કઈ નીતિથી ભારતમાં રજવાડાઓનું પતન થયું ?
  15. કચ્છમાં સૌથી ઊંચો ડુંગર કયો છે ?

Question For School Quiz Bank. 16  TO 30

            શાળાને પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.

  1. ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે ?
  2. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે ?
  3. હરિયાણાનું રાજ્ય પ્રાણી કયું છે ?
  4. ખુલ્લામાં શૌચક્રિયાને દૂર કરવા અને ઘન કચરાના વ્યવસ્થાપન માટે 2014માં કયું દેશવ્યાપી અભિયાન શરૂ કરાયું છે ?
  5. ઓઝોન વાયુ વાતાવરણના કયા સ્તરમાં સ્થિત છે ?
  6. શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલુ છે ?
  7. નીચેનામાંથી કયું વૃત્ત ભારતમાંથી પસાર થાય છે ?
  8. નિક્ષય પોષણ યોજના શું છે ?
  9. ગુજરાત રાજ્યમાં સંરક્ષણ અને એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ માટે સઘન મૂડી લાવવાના હેતુ સાથે કઈ નીતિ રજૂ કરવામાં આવી છે?
  10. ગુજરાતનું ધ્રાંગધ્રા ગામ શાના ઉત્પાદન માટે જાણીતું છે ?
  11. ભારતનું સૌથી વધુ માઈકા (અબરખ ) ઉત્પાદક રાજ્ય કયું છે ?
  12. ગુજરાત રાજ્યના રોજગારવાંછુ યુવાનો રોજગારલક્ષી માહિતી મેળવી શકે તેવી ઓનલાઈન કોલ સેન્ટર યોજનાનું નામ શું છે ?
  13. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કયા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા સંસદસભ્ય છે?
  14. 26મી જાન્યુઆરીના દિને કયા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે ?
  15. પાણીમાં TDS ઘટાડવા માટે નીચેનામાંથી કઈ તકનીકનો ઉપયોગ થાય છે?

અગત્યના સવાલોની યાદી. 31 TO 45

            શાળાને ઉપયોગી પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.

  1. ભારતની પંચાયતી રાજ પ્રણાલી કેટલા સ્તરની છે ?
  2. ગુજરાતમાં સૌથી જૂનું ગીતામંદિર કયા શહેરમાં આવેલું છે ?
  3. આસામમાં બનેલા બોગીબીલ પુલનું ઉદઘાટન કોણે કર્યું ?
  4. ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા?
  5. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (RUSA) યોજનાનો લાભ છેલ્લા બે વર્ષમાં ગુજરાતની કેટલી યુનિવર્સિટીઓએ મેળવ્યો છે ?
  6. પ્રથમ ભારતીય નિશાનેબાજ અને મહિલા પોલીસ અધિકારી તરીકે નિમણૂક પામેલ પહેલા સ્પોર્ટસ ગુજરાતી વુમન કોણ છે ?
  7. બધા દેશોએ કયા રેખાંશવૃત્ત ઉપરના સ્થાનિક સમયને સાર્વત્રિક સમય તરીકે સ્વીકાર્યો છે ?
  8. ગુજરાતમાં વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
  9. ગુજરાતનું કયું શહેર ‘સૌરાષ્ટ્રનું પેરિસ’ ગણાય છે ?
  10. ઘાના પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?
  11. ‘ઇન્ડિકા’ પુસ્તકના લેખકનું નામ જણાવો.
  12. સ્વતંત્રતા પછી વિનોબા ભાવેએ કયું આંદોલન ચલાવ્યું ?
  13. તાંજોરનું રાજરાજેશ્વર મંદિર કયા વંશના રાજાએ બનાવ્યું હતું ?
  14. સુપ્રસિદ્ધ એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે ?
  15. ચંદ બરદાઈએ કયા મહાકાવ્યની રચના કરી હતી ?

Scholl Quiz Bank No. 46 TO 60

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.

  1. નીચેનામાંથી કયા રાજ્યમાં ‘એબોર’ હિલ્સ આવેલું છે ?
  2. બંગાળની ખાડી ક્યાં આવેલી છે ?
  3. કયા રાજ્યમાં સૌથી વધુ ક્ષેત્રફળ છે ?
  4. કિશનગંગા નદી કયા રાજ્યમાં વહે છે ?
  5. ગુજરાતમાં ભરૂચ કઈ નદીને કિનારે આવેલું છે ?
  6. ભારતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે ?
  7. વર્લ્ડ બોક્સિંગ ઓર્ગેનાઈઝેશનનું સૂત્ર શું છે ?
  8. ચિન્નાસ્વની સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ?
  9. બેઝબોલનું રમતનું મેદાન કયા નામે ઓળખાય છે ?
  10. ટેબલ ટેનિસનું જૂનું નામ શું છે ?
  11. રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ શું છે ?
  12. મેજર ધ્યાનચંદ કઈ રમત સાથે જોડાયેલા હતા ?
  13. હિપેટાઇટિસ એ કયા વાયરસને કારણે થાય છે ?
  14. કયા પ્રાચીન ભારતીય ચિકિત્સકને સર્જરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
  15. ભારતના રાષ્ટ્રીય પક્ષીનું નામ શું છે ?

Scholl Important Quiz Bank No. 61 TO 75

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.

  1. કાયદાનું શાસન અને કાયદો બનાવવાની પદ્ધતિ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?
  2. ગુજરાતમાં વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલી છે ?
  3. સુપ્રીમકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની વયમર્યાદા કેટલા વર્ષની છે ?
  4. ભારત સરકારનું તમામ કારોબારી કાર્ય કોના નામે ચાલે છે ?
  5. દેત્રોજ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
  6. કયા ક્ષેત્રમાં ઓઝોનના સ્તરમાં અવક્ષય જોવા મળે છે ?
  7. કયા ભારતીય વૈજ્ઞાનિકને ભારતીય ફાયકોલોજીના પિતા અથવા ભારતમાં શેવાળશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
  8. પ્રખ્યાત ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને તેમના જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
  9. કોઈ પણ પદાર્થના કંપનવિસ્તાર સમય સાથે ઘટતા જાય છે તેને શું કહે છે ?
  10. નીચેનામાંથી શેનો ઉપયોગ મુખ્યત્વે હેન્ડ સેનિટાઇઝરમાં થાય છે ?
  11. નીચેનામાંથી કયો રોગ કૂતરાના કરડવાથી થાય છે ?
  12. કયું પ્રાણી આખી જિંદગી પાણી પીતું નથી ?
  13. નીચેનામાંથી કયો કાર્બનનો એલોટ્રોપ નથી ?
  14. પરમાણૂક્રમાંક કયા અક્ષર દ્વારા દર્શાવવામાં આવે છે ?
  15. ભારતરત્ન એવોર્ડના મેડલનો આકાર શું છે ?

વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
Gujarat Gyan Guru School Quiz Bank 28 July @G3q Quiz Bank PDF| શાળા વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 28 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 27 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 27 July @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 26 July @G3q.Co.In | શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 26 July @Www.G3q.Co.In | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru Citizen Quiz Bank 25 July @G3q Registration| નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 25 July @G3q Quiz Bank PDF| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 25 July @G3q Quiz Bank | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru Citizen Quiz Bank 24 July @G3q Quiz Answers | નાગરિકોના માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 24 July @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 24 July @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Second Round Result 2022 @G3Q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા રાઉન્‍ડનું પરિણામ ની લિંકClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q QuizClick Here
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટેClick Here
More G3q Quiz QuestionsClick Here
વધુ Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

Important Quiz For School Students. 76 TO 90

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.

  1. ભારતરત્ન એવોર્ડ ક્યારથી એનાયત કરવામાં આવે છે ?
  2. ડૉ. ધોંડો કેશવ કર્વેને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  3. વર્ષ 2020ના પદ્મ ભૂષણ એવોર્ડથી સમ્માનિત શ્રી કૃષ્ણમ્મલ જગન્નાથન કયા ક્ષેત્રમાંથી આવે છે?
  4. વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
  5. 11મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
  6. આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  7. ઑગષ્ટ ક્રાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  8. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  9. ભારતમાં SBI સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  10. ભારતમાં લાલ બહાદુર શાસ્ત્રી દિન ક્યારે ઉજવવામાં આવે છે ?
  11. ભારતમાં સંસ્કૃત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  12. વિશ્વ અંતર્મુખી દિવસ ક્યારે હોય છે ?
  13. વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો ?
  14. ભારતના કયા મુખ્ય ન્યાયાધીશે 31 માર્ચ, 2022ના રોજ ‘ફાસ્ટર’ નામનું સોફ્ટવેર લોન્ચ કર્યું ?
  15. ગેનીમેડ એ કયા ગ્રહનો ચંદ્ર છે ?

School Important Quiz Bank 91 To 105

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.

  1. ભારતે કયા જૂથ સાથે ‘ડિજિટલ વર્ક પ્લાન ૨૦૨૨’ અપનાવ્યો ?
  2. 2022માં આઇસીસી અંડર -19 ક્રિકેટ વર્લ્ડ કપ કયો દેશ જીત્યો હતો ?
  3. ભારતીય રેલ્વેમાં કયો ઝોન સૌથી મોટો છે ?
  4. ISROના નવા હ્યુમનૉઇડ રોબોટનું નામ શું છે જે આગામી દિવસોમાં અવકાશમાં જશે ?
  5. 2022માં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ ક્યાં સ્થાપિત થઈ રહ્યો છે ?
  6. ગુજરાતી સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે ?
  7. હાસ્ય નાટક ‘ભટ્ટનું ભોપાળું’ કયા સર્જકે લખ્યું છે ?
  8. MOM મિશનને કયો પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવે છે ?
  9. અગ્નિ-1 મિસાઈલની સ્ટ્રાઈક રેન્જ કેટલી છે ?
  10. અગ્નિ-5 કયા પ્રકારની મિસાઈલ છે ?
  11. ગુજરાતના શહેરી વિસ્તારમાં જમીન સંપાદન વખતે કેટલું વળતર આપવામાં આવે છે ?
  12. ખેતીના સચોટ સંચાલન અને ખેડૂતોના સશક્તિકરણ માટે સરદાર સરોવર ડેમના કમાન્ડ એરિયામાં કેટલા એગ્રો ક્લાઇમેટિક પ્રદેશોની રચના કરવામાં આવી છે ?
  13. ગુજરાત રાજ્યમાં નાના હાઈડ્રો પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી કોણ છે ?
  14. અરવલ્લી જિલ્લાના મેશ્વો નદી કિનારે ભરાતા પ્રાચીન મેળાનું નામ શું છે ?
  15. ગુપ્તકાળ દરમિયાન શિલ્પકલાનું મુખ્ય કેન્દ્ર કયું હતું ?

School Quiz Bank No. 106 to 120

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.

  1. પંજાબનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
  2. પનાસંક્રાંતિ તહેવાર ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
  3. મૈસુર દશારા કયા રાજ્યનો 10 દિવસ ઉજવાતો તહેવાર છે ?
  4. બારેહીપાની ધોધ ભારતમાં કયા સ્થળે આવેલો છે ?
  5. પ્રથમ જ્યોતિર્લિંગ કયું છે ?
  6. અંગ્રેજી ચેનલ તરીને પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ?
  7. મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
  8. રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયેલી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?
  9. અશોક પંડિત કયા ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે જાણીતા છે ?
  10. સત્યન બોઝે નીચેનામાંથી કયા ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા બતાવી છે ?
  11. કમ્પ્યુટરમાં ડેટાનું સૌથી નાનું એકમ કયું છે ?
  12. માઈક્રોસોફ્ટ ઓફિસમાં વિન્ડોઝ માટે લોકપ્રિય પ્રેઝન્ટેશન પ્રોગ્રામ કયો છે ?
  13. કોડેડ સૂચના સમૂહ શું કહેવાય છે ?
  14. પસંદ કરેલ સેલને એક સેલમાં જોડવા માટે કયો શબ્દ વપરાય છે ?
  15. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા ?

Gyan Guru School Quiz Bank 31 July Important Links

ObjectsLinks
Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Gyan Guru School Quiz Bank 27 July Important Links

Image of Gyan Guru School Quiz Bank 31 July @G3q Quiz Answers
PDF

શાળા માટે ખૂબ મહત્વના સવાલોના ક્રમ  121  TO 125

                        સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.

  1. દક્ષિણ ભારતમાં મંદિર-સ્થાપત્યની કઈ શૈલી છે ?
  2. ફતેહપુર સિકરી ક્યાં આવેલું છે?
  3. કયા ભૂસ્તરવેતાએ ઈ.સ. 1893માં ગુજરાતના ભૂસ્તરીય અન્વેષણ દરમિયાન સાબરમતી નદીના તટમાંથી આદી અશ્મ યુગના હથિયારોની શોધ કોણે કરી હતી ?
  4. ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના પ્રણેતા કોણ છે ?
  5. ભારતમાં અવકાશયાત્રીઓ અને એરોસ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર આજીવન યોગદાન ધરાવતી વ્યક્તિઓને કયો વાર્ષિક એવોર્ડ આપવામાં આવે છે ?
Download PDF School Quiz Bank 31 July

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલા ક્વિઝ રહેશે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.

G3qનો ધ્યેય મંત્ર કયો છે ?

“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ શું આપેલ છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.

Categories Gujarat Gyan Guru Quiz Tags G3Q Quiz BAnk, g3q Quiz Bank PDF, Gyan Guru School Quiz Bank 31 July, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ login
[College Quiz Bank] કોલેજના વિદ્યાર્થીઓ માટે 31 July ક્વિઝના પ્રશ્નોની PDF ડાઉનલોડ કરો.
Gyan Guru School Quiz Bank 01 August @G3q Quiz Answers | સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો
Sarkari Yojana Gujarat on Google News, Please Follow Us
© sarkariyojanaguj.com
Join WhatsApp Group.
pixel