Gyan Sadhana Scholarship Hall Ticket 2023 Download । જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની હોલટિકિટ ડાઉનલોડ
OnePlus Nord CE4 Lite 5G

🔥 OnePlus Nord CE4 Lite 5G – Best Price Now!

🚀 Shop Now & Save!

Gyan Sadhana Scholarship Hall Ticket 2023 Download । જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની હોલટિકિટ ડાઉનલોડ

OnePlus Bullets Wireless Z3

OnePlus Bullets Wireless Z3 Neckband

  • 🔊 12.4mm Dynamic Drivers
  • 🎧 3D Spatial Audio
  • ⚡ 10 min Charge = 27 hrs Playback
  • 🗣️ AI Call Noise Cancellation
  • 🎚️ 4 EQ Presets + Dynamic Bass
  • 📶 Bluetooth 5.4
Buy Now on Amazon

કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘણી સ્કોલરશીપ ચલાવવામાં આવે છે. કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રગતિ સ્કોલરશીપસક્ષમ શિષ્યવૃત્તિ યોજના વગેરે ચાલે છે. તો રાજ્ય સરકાર દ્વારા પણ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાઆશા સ્કોલરશીપ ચલાવવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરી છે. આ સ્કોલરશીપના ઓનલાઈન અરજી ફોર્મ પણ ચાલુ થઈ ગયેલ છે. જેના તા-૨૬/૦૫/૨૦૨૩ સુધી ઓનલાઈન કરવા માટે વિભાગ દ્વારા સૂચના હતી. પરંતુ https://www.sebexam.org/ અધિકૃત વેબસાઈટ દ્વારા સૂચના આપવામાં આવી છે. જેમાં તેની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. હવે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા-૨૦૨૩ ની હોલટિકિટ ડાઉનલોડ કરવા માટે અગત્યની સુચના બહાર પાડવામાં આવેલ છે.

Gyan Sadhana Scholarship Hall Ticket 2023 Download

SEBExam.org દ્વારા ઓફિશિયલ વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે. જેમાં જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન SEBExam.org દ્વારા ઓફિશિયલ વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે. જેમાં જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી કર્યા બાદ રૂબરૂ પરીક્ષા લેવામાં આવશે પરંતુ તેની હોલટિકિટ ડાઉનલોડ કરવાની સુચના આપાવામાં આવી છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા તા: ૧૧/૦૬/૨૦૨૩ ના રોજ ૧૧:૦૦ થી ૧૩:૩૦ કલાકે લેવામાં આવશે. આ પરીક્ષા રાજ્યના તમામ તાલુકા કક્ષાએ યોજવામાં આવશે. આ પરીક્ષાની હોલ ટિકીટ તા.૦૭/૦૬/૨૦૨૩ ના રોજ સાંજે ૧૭.૦૦ કલાકથી રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org તથા સમગ્ર શિક્ષાની કચેરીના પોર્ટલ https://schooltendancegujarat.in/ પરથી શાળાના આચાર્ય/શિક્ષકની મદદથી Gyan Sadhana Scholarship Hall Ticket 2023 Download કરી શકાશે. જેની સબંધિતોએ નોંધ લેવા વિનંતી

Highlight Point Of Gyan Sadhana Scholarship Hall Ticket 2023 Download

આર્ટિકલનું નામજ્ઞાન સાધના સ્કોલરશીપ 2023
પેટા વિગતજ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા -૨૦૨૩ ની હોલટિકિટ ડાઉનલોડ કરવા અંગે અગત્યની સૂચના
વિભાગનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
ક્યા ધોરણના વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે?ધોરણ 9 થી 12
અગાઉ કઈ તારીખ સુધી અરજી કરી કરવાની હતી?તારીખ-26/05/2023
નવા સુધારા મુજબ કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.તારીખ-01/06/2023
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની હોલટિકિટ ક્યારે નીકળશે?તારીખ-07/06/2023
કઈ તારીખે જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાશે?તારીખ-11/06/2023 ના રોજ સવારે 11.00 થી 13.30 કલાક સુધી
સહાયની રકમરૂપિયા 25,000/- સુધી
પરીક્ષા કેટલા ગુણની હોય છે?120 ગુણ  150 મિનિટ
અધિકૃત વેબસાઇટhttps://www.sebexam.org/

Read More: માલ વાહક વાહન પર સબસીડી 2023 । Khedut Mal Vahak Vahan Sahay Yojana



Read More: Mukhyamantri Pak Sangrah Yojana 2023 | મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના


જ્ઞાન સાધના કસોટી પરીક્ષાનો કાર્યક્રમ (Exam Time Table)

આ સ્કોલરશીપનો લાભ લેવા માટે અગાઉથી પરીક્ષાનો કાર્યક્રમ નક્કી કરેલો છે. જે નીચે મુજબ છે.

ક્રમવિગતતારીખ / સમયગાળો
1જાહેરનામું બહાર પાડવાની તારીખ10/05/2023
2વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિધ્ધ થવાની તારીખ11/05/2023
3વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો11/05/2023 થી 01/06/2023 (રાત્રીના 12:00 કલાક સુધી
4પરીક્ષા ફીનિ:શુલ્ક
5પરીક્ષાની તારીખ11/06/2023
Gyan Sadhana Scholarship Hall Ticket 2023 Download | જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા -૨૦૨૩ ની હોલટિકિટ ડાઉનલોડ

Read More: ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના । Groundnut Digger Sahay Yojana


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. જ્ઞાન સાધના સ્કોલરશીપ અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: જવાબ- જ્ઞાન સાધના સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરવા માટે https://www.sebexam.org/ અધિકૃત વેબસાઈટ છે.

2. Gyan Sadhana Scholarship Hall Ticket 2023 Download કઈ તારીખ થશે ?

જવાબ: જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની હોલટિકિટ તારીખ: 07/06/2023 ના રોજ નીકળશે.

3. કઈ તારીખે જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાશે?

જવાબ: જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા તારીખ-11/06/2023 ના રોજ સવારે 11.00 થી 13.30 કલાકે યોજાશે.

Disclosure: As an Amazon Associate I earn from qualifying purchases.