ikhedut 2.0 Portal Gujarat: આઈ-ખેડૂત 2.0 પર ખેડૂતલક્ષી યોજનાઓ માટે ઓનલાઈન અરજી
OnePlus Nord CE4 Lite 5G

🔥 OnePlus Nord CE4 Lite 5G – Best Price Now!

🚀 Shop Now & Save!

ikhedut 2.0 Portal Gujarat: આઈ-ખેડૂત 2.0 પર ખેડૂતલક્ષી યોજનાઓ માટે ઓનલાઈન અરજીની નોંધણી ચાલુ કરવામાં આવી. જાણો સંપૂર્ણ માહિતી.

OnePlus Bullets Wireless Z3

OnePlus Bullets Wireless Z3 Neckband

  • 🔊 12.4mm Dynamic Drivers
  • 🎧 3D Spatial Audio
  • ⚡ 10 min Charge = 27 hrs Playback
  • 🗣️ AI Call Noise Cancellation
  • 🎚️ 4 EQ Presets + Dynamic Bass
  • 📶 Bluetooth 5.4
Buy Now on Amazon

Ikhedut 2.0 Portal Gujarat તાજેતરમાં નવું બનાવેલ છે. જે આઈ-ખેડૂત 2.0 પોર્ટલ ગુજરાત તરીકે ઓળખાશે.  આ પોર્ટલ ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ છે. ખેડૂતભાઈઓને ખેતીવાડીની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય યોજનાઓ અને પશુપાલનની યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે, તે હેતુને ધ્યાને રાખીને નવીન તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલના માધ્યમથી તમામ ખેડૂતો ઘરે બેઠાં તમામ યોજના માહિતી અને અરજી કરવાની સુવિધા પૂરી પાડે છે.

Ikhedut 2.0 Portal

ikhedut 2.0 Portal નું ઉદ્ઘાટન તા. 24-04-2025 ના રોજ રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ દ્વારા ખેડૂતો હવે સમયસર અને પારદર્શક રીતે યોજનાનો લાભ મેળવી શકશે. ikhedut 2.0 Portal વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે. જેનું સંચાલન કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.

રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી દ્વારા કરવામાં આ પોર્ટલનું લોન્‍ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ દ્વારા ખેડૂતો હવે સમયસર અને પારદર્શક રીતે યોજનાનો લાભ મેળવી શકશે. ikhedut 2.0 Portal વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે. જેનું સંચાલન કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.

Highlight Point

આર્ટિકલનું નામઆઈ-ખેડૂત 2.0 પર ખેડૂતલક્ષી યોજનાઓ માટે ઓનલાઈન અરજીની નોંધણી
આ પોર્ટલનું નામikhedut 2.0 Portal
આ પોર્ટલમાં કઈ-કઈ યોજનાઓ મુખ્ય ચાલે છે?ખેતીવાડી યોજનાબાગાયતી યોજનાપશુપાલની યોજનામત્સ્ય યોજનાઓ
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/site/

Read More: Manav Kalyan Yojana 2025 : માનવ કલ્યાણ યોજના હેઠળ મફત સાધન સહાય મળશે.

ikhedut 2.0 Portal Registration Compulsory | આઈ-ખેડૂત પોર્ટલ પર નોંધણી ફરજિયાત

રાજ્યના ખેડૂતોએ અરજી કરતાં પહેલાં ikhedut 2.0 Portal પર નોંધણી કરવી ફરજિયાત રાખવામાં આવી છે. આ ઓનલાઈન નોંધણી દરમિયાન પોતાનો મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તમારા રજીસ્ટ્રેશન OTP માધ્યમથી ઓળખ ખાતરી થઈ શકે. એકવાર નોંધણી થઈ જાય બાદ ખેડૂત પોતાનાં યુઝર નેઇમ અને પાસવર્ડ વડે લોગીન કરીને અરજી પ્રક્રિયા આગળ વધી શકે છે.

Required Documents for Registration on iKhedut 2.0 Portal | આઈ-ખેડૂત 2.0 પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવા માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

         આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ જરૂર પડશે.

  • જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો)
  • બેંક પાસબુક or કેન્સલ ચેક
  • આધાર કાર્ડ
  • ખરીદી બિલ

Ikhedut 2.0 પર હાલમાં કઈ કઈ યોજનાઓ ચાલુ થયેલ છે?

ક્રમઘટકનું નામ
ટ્રેક્ટર (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના)
પાવર થ્રેસર
લેન્ડ લેવલર
લેસર લેન્ડ લેવલર
રોટાવેટર
ટ્રેક્ટર ટ્રેલર
પાવર ટીલર
ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
માલ વાહક વાહન
૧૦અન્ય ઓજાર/સાધન
૧૧પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
૧૨પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
१३પમ્પ સેટ્સ
૧૪શ્રેડર/ મોબાઇલ શ્રેડર
१५સબસોઈલર
૧૬બ્રસ કટર
૧૭કલ્ટીવેટર
૧૮વોટર કેરીંગ પાઇપલાઈન
૧૯પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
૨૦માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
૨૧પશુ સંચાલીત વાવણીયો
૨૨વ્હીલ હો (આંતરખેડનું સાધન)
૨૩પ્લાન્ટર (અન્ય પ્રકારના)
૨૪વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના)
૨૫પ્લાઉ (તમામ પ્રકારના)
૨૬પોટેટો ડીગર
૨૭કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના
૨૮રેઇઝ બેડ પ્લાન્ટર
૨૯પાક મૂલ્ય વૃદ્ધિ
૩૦રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)
૩૧મિલેટ પ્રોસેસિંગ યુનિટ
૩૨બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન)
૩૩વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ (અનુ. જનજાતિના ખેડૂતો માટે)
૩૪ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેંકની સ્થાપના (30 લાખ યુનિટ કિંમત સુધી)
૩૫પોટેટો પ્લાન્ટર
૩૬કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
૩૭ગ્રાઉન્ડનટ ડીગર
૩૮પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
૩૯તાડપત્રી
૪૦હેરો (તમામ પ્રકારના)
૪૧સોલાર પાવર યુનિટ/કીટ
૪૨ડ્રોનથી છંટકાવ
૪૩સ્માર્ટફોન ની ખરીદી પર સહાય
૪૪એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ
૪૫રીપર / બાઈન્‍ડર (તમામ પ્રકારના)
૪૬વિનોઓવિંગ ફેન
૪૭પોસ્ટ હોલ ડીગર
૪૮રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર Wiedર (સેલ્ફ પ્રોપેલ્ડ)
૪૯રીઝર/બંડ ફોર્મર/ફરો ઓપનર

How to Online Registration iKhedut 2.0 Portal | આઈ ખેડૂત 2.0 પોર્ટલ પર નોંધણી કેવી રીતે કરવી?

         આઈ-ખેડૂત 2.0 પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે નીચે મુજબની સ્ટેપસ લેવાના રહેશે. ચાલો તો સ્ટેપ બાય સ્ટેપ માહિતી સમજીએ.  

  • Step-01  Ikhedut  2.0 હેઠળ લાભ મેળવવા માટે બધા લાભાર્થીઓ માટે નોંધણી (રજીસ્ટ્રેશન) ફરજિયાત છે. જેમાં લાભાર્થી તરીકે નોંધણી માટે “લાભાર્થી નોંધણી માટે અહિં ક્લિક કરો” અને જો કંપની તરીકે રજીસ્ટ્રેશન માટે તમારે “કંપની નોંધણી માટે અહિં ક્લિક કરો” તેના પર ક્લિક કરો.
How to Online Registration iKhedut 2.0 Portal

  • Step-02 ત્યારબાદ લાભાર્થી નોંધણી વિગતો પસંદ કરો. ત્યારબાદ Save અને Next પર ક્લિક કરો.
  • Step-03 હવે લાભાર્થીનો પ્રકાર, ગામ, તાલુકો અને જીલ્લો પસંદ કરો. તેમાં ખાતા નંબર અને અરજદારનું નામ પસંદ કરીને Save and Next કરો.

 iKhedut 2.0 Portal Registration Online

  • Step-04  તમારો ખાતા નંબર નાખતાં અરજદારનું નામ ઓટોમેટિક  આવશે, તેને પસંદ કરીને કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ “સાચવો અને આગળ” વધો પર ક્લિક કરો.
  • Step-05 હવે તમારા મોબાઈલનું રજીસ્ટ્રેશન કરવા માટે મોબાઈલ નંબર દાખલ કર્યા પછી “Send OTP” બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમારો પાસવર્ડ દાખલ કરો અને પાસવર્ડ પુષ્ટિ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.

ikhedut Portal Registration Login

  • Step-06 તમારું સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારું યુઝર નેમ અને પાસવર્ડ સાચવીને રાખો. હવે તમારે લોગીન કરવા માટે યુઝર નેમ અને પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરીને “Login” પર ક્લિક કરો.
  • Step-07 હવે તમારે જ વિભાગીય યોજના માટે અરજી કરવાની હોય તે પસંદ કરો.  જેમ કે, ખેતીવાડી યોજના, બાગાયતી યોજના વગેરે. વધુમાં તમે યોજનાનું નામ સર્ચ કરીને અરજી કરી શકો છો.
  • Step-08 હવે યોજના સબંધિત વિગત આવશે તેને વાંચ્યા બાદ “આગળ માટે ક્લિક કરો.

Online Form | ઓનલાઈન એપ્લિકેશનની માહિતી ભરવા

  • Step-09 ત્યારબાદ તમારું અરજી ફોર્મ ખૂલશે. જેમાં અરજદારનું નામ, પૂરં સરનામું, જીલાનું નામ, તાલુકાનું નામ, ગામ, જાતિ, ઈ-મેઈલ જેવી માહિતી ભરવાની રહેશે. જેમાં ઘણીબધી માહિતી LRC રેકોર્ડમાંથી આવશે.

iKhedut 2.0 Portal Online Form

  • Step-010 હવે એપ્લિકેશન ફોર્મમાં  ‘આત્માનું રજીસ્ટ્રેશન, સહકારી મંડળીનાં સભ્ય, દૂધ સહકારી મંડળી, આધારકાર્ડ નંબર જેવી માહિતી ભરવાની રહેશે.
  • Step-011 એપ્લિકેશનના આ સ્ટેપસમાં બેંકની વિગતો માંગવામાં આવશે. જેમાં બેંકનું નામ, બેંકનો જિલ્લ્લો, IFSC Code, શાખાનું નામ વગેરે તમામ માહિતી.

Scheme Information Detail on ikhedut

  • Step-012 હવે તમારી જમીનની વિગતો અપડેટ કરવા જણાવવામાં આવશે. જેમાં તમારે તમામ વિગતો Add કરવાની રહેશે. જો તમારે વધારે જમીનની વિગતો ઉમેરવી હોય તો “Add” પર ક્લિક કરીને ઉમેરી શકશો. ત્યારબાદ “Save and Next” પર ક્લિક કરો.
  • Step-013 તમામ વિગતો અપડેટ કર્યા બદ તમારે અરજી “Submit” કરવાની રહેશે. સબમીટ કર્યા બાદ “તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમે એપ્લિકેશન મેનુમાંથી સ્ટેટસ ચકાસી શકો છો.

આઈ ખેડૂત 2.0 પોર્ટલ પર નોંધણી કેવી રીતે કરવી?

  • Step-014 તમારી સબમિટ કરેલી અરજીની વિગતો જોવા માટે “અરજી નંબર” પર ક્લિક કરતાં તમામ વિગતો દેખાશે.

iKhedut 2.0 Portal Application Print
  • Step-015 તમારી સબમિટ થયેલી અરજીની વિગતોમાં “સેટીંગ” ના આઈકોન પર ક્લિક કરતાં વિવિધ મેનુ દેખાશે. જેમાં “View Application” પર ક્લિક કરતાં, તમે અરજીને પ્રિન્‍ટ કરી શકશો. જે તમારે સાચવીને રાખવાની રહેશે.
Disclosure: As an Amazon Associate I earn from qualifying purchases.