PM Kisan 16th Installment 2024 Release Date : પીએમ કિસાન યોજના હેઠળ તા-28/02/2024 ના રોજ 16 મો હપ્તો આવશે.
OnePlus Nord CE4 Lite 5G

🔥 OnePlus Nord CE4 Lite 5G – Best Price Now!

🚀 Shop Now & Save!

PM Kisan 16th Installment 2024 Release Date : પીએમ કિસાન યોજના હેઠળ તા-28/02/2024 ના રોજ 16 મો હપ્તો આવશે.

OnePlus Bullets Wireless Z3

OnePlus Bullets Wireless Z3 Neckband

  • 🔊 12.4mm Dynamic Drivers
  • 🎧 3D Spatial Audio
  • ⚡ 10 min Charge = 27 hrs Playback
  • 🗣️ AI Call Noise Cancellation
  • 🎚️ 4 EQ Presets + Dynamic Bass
  • 📶 Bluetooth 5.4
Buy Now on Amazon

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ આવા ત્રણ સમાન હપ્તા મળીને કુલ 6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. ભારત સરકારશ્રી દ્વારા અત્યાર સુધીમાં કુલ 15 હપ્તાની સહાય આપવામાં આવી છે. હવે PM Kisan 16th Installment 2024 Release કરવામાં આવશે. તો આવો જાણીએ તમામ માહિતી.

માન.પ્રધાનમંત્રીશ્રી દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ 16 મા હપ્તાની સહાય જમા કરવામાં આવશે. આ સહાય મહારાષ્ટ્ર ખાતેથી જમા કરવામાં આવશે. મહારાષ્ટ્ર રાજ્યના યવતમાલ ખાતે તા-તા-28/02/2024 ના સાંજે 04.30 કલાકે સહાય જમા કરવામાં આવશે. તેની માહિતી આજે આપણે આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

PM Kisan 16th Installment 2024 Release Date

પી.એમ કિસાન યોજનાનો 16 મો હપ્તો જાહેર કરવામાં આવશે. ભારત દેશના આદરણીય પ્રધાનમંત્રી દ્વારા તા-28/02/2024 ના રોજ જાહેર કરવામાં આવ્યો છે. આ સહાયની રકમ ખાતામાં જમા થઈ કે નહિં? તેની વિગતો કેવી રીતે ચેક કરવી તેની માહિતી મેળવીશું.

Highlight Point

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
યોજનાની પેટા માહિતીPM Kisan 16th Installment 2024 Release Date
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના કિસાનોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યા લાભાર્થીઓને મળેદેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો
કેટલી સહાય જમા કરવામાં આવીરૂપિયા 2000/-
PM kisan Yojana 16th Release Date28 February 2024, 04.30 PM
પીએમ કિસાન યોજનાની ક્યા હપ્તાની સંખ્યાPM Kisan Yojana 16th Installment 2023
૧૬ મો હપ્તો કોણા દ્વારા લોન્‍ચ કરવામાં આવ્યો? માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી
16th મો હપ્તો કઈ જગ્યાએથી રિલીઝ કરવામાં આવ્યો?મહારાષ્ટ્રના યવતમાલથી
સહાય જમા થવાની રીતDBT (Direct Benefit Transfer)
Official Websitehttps://pmkisan.gov.in/

Read More: Water Soluble Khatar Sahay Yojana 2024 | વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના 2024


માન.કૃષિમંત્રીશ્રી દ્વારા X પર માહિતી આપવામાં આવી

કેન્‍દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના મંત્રીશ્રી અર્જુન મુંડા દ્વારા પોતાના X (Twitter) પર માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે,


Read More: SBI Pashupalan Loan Yojana 2024 । પશુપાલન માટે 2 લાખ રૂપિયા સુધીની લોન


PM Kisan 16th Installment 2024 Release Date : પીએમ કિસાન યોજના હેઠળ તા-28/02/2024 ના રોજ 16 મો હપ્તો આવશે.

Read More: Pradhan Mantri Awas Yojana 2024 । પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઓનલાઈન અને ઓફલાઈનની માહિતી મેળવો.


ખેડૂતોના ખાતામાં 16 મા હપ્તાની સહાય જમા થઈ છે કે નહિં? તે ચેક કેવી રીતે કરવું.

        પી.એમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં Online DBT દ્વારા સહાય ચૂકવાય છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ આ સહાય જમા થઈ કે નહિં તે ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

PM Kisan Yojana Farmer Corner
  • ત્યારબાદ Home Page પર “FARMERS CORNER” માં જાઓ.
  • જેમાં Beneficiary Status” મેનુ દેખાશે, તેના પર ક્લિક કરો.
PM Kisan Beneficiary Status Check
  • જેમાં ખેડૂત લાભાર્થીનો Mobile Number અને Registration Number બોક્સમાં દાખલ કરો.
  • ઉપરની વિગતો દાખલ કરીને “Get Data” પર ક્લિક કરો.
  • છેલ્લે, જો તમારા ખાતામાં સહાય જમા થતી હશે તો તેની તમામ વિગતો બતાવશે.

Read More: Skill India Digital Free Certificate 2024 । સ્કીલ ઈન્‍ડિયા ડિજીટલ ફ્રી સર્ટિફિકેટ સાથે રોજગાર મેળવો.


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.    પીએમ કિસાન યોજના માટે કઈ વેબસાઈટ છે?

જવાબ: કેન્‍દ્ર સરકાર દ્વારા PM Kisan Yojana માટે https://pmkisan.gov.in નામનું પોર્ટલ બનાવેલ છે.

2.    PM Kisan Yojana નો ૧૬ મો ક્યારે જાહેર થયો?

જવાબ: a.  પીએમ કિસાન યોજનાનો ૧૬ મો 28 ફેબ્રુઆરી 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યો.

 
3.    PM Kisan 16th Installment 2024 Release Date કોના દ્વારા અને કઈ જગ્યાએથી રિલીઝ કરવામાં આવશે?

જવાબ: પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તો માન.પ્રધાનમંત્રીશ્રી દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના યવતમાલ ખાતેથી લોંચ કરવામાં આવશે.

Disclosure: As an Amazon Associate I earn from qualifying purchases.