PM Kisan Yojana 15th Installment Status Check : 15 મા હપ્તાની સહાય
OnePlus Nord CE4 Lite 5G

🔥 OnePlus Nord CE4 Lite 5G – Best Price Now!

🚀 Shop Now & Save!

PM Kisan Yojana 15th Installment Status Check : પીએમ કિસાન યોજનાનો 15 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.

OnePlus Bullets Wireless Z3

OnePlus Bullets Wireless Z3 Neckband

  • 🔊 12.4mm Dynamic Drivers
  • 🎧 3D Spatial Audio
  • ⚡ 10 min Charge = 27 hrs Playback
  • 🗣️ AI Call Noise Cancellation
  • 🎚️ 4 EQ Presets + Dynamic Bass
  • 📶 Bluetooth 5.4
Buy Now on Amazon

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ આવા ત્રણ સમાન હપ્તા મળીને કુલ 6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. ભારત સરકારશ્રી દ્વારા PM Kisan 13th Installment Date 2023 ની ચૂકવણેઐ કરેલ છે. હવે 14 મા હપ્તાની સહાય પણ જાહેર કરેલ છે.

માન.પ્રધાનમંત્રીશ્રી દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ 14 મા હપ્તાની રકમ તા-૨૭ જુલાઈ ૨૦૨૩ ના રોજ જાહેર કરી દીધેલ છે. આ સહાય રાજસ્થાન રાજ્યના સીકર શહેરથી જાહેર કરેલ છે. જેના મેસેજ લાભાર્થીઓ સુધી મોકલી આપેલ છે. ખેડૂતોઓએ PM Kisan 15th Installment Beneficiary List  કેવી રીતે જાણવું? તેની માહિતી આજે આપણે આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

PM Kisan Yojana 15th Installment Status Check

પીએમ કિસાન યોજનાનો 15 મો હપ્તો જાહેર કરવામાં આવેલ છે. દેશના પ્રધાનમંત્રી દ્વારા તા-15/11/2023 ના રોજ જાહેર કરવામાં આવ્યો છે. આ સહાયની રકમ ખાતામાં જમા થઈ કે નહિં? તેનું PM Kisan Yojana 15th Installment Status Check આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

Highlight Point

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
યોજનાની પેટા માહિતીPM Kisan Yojana 15th Payment Status
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના કિસાનોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યા લાભાર્થીઓને મળેદેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો
કેટલી સહાય જમા કરવામાં આવીરૂપિયા 2000/-
PM kisan Yojana 15th Beneficiary List 202315 November 2023
પીએમ કિસાન યોજનાની ક્યા હપ્તાની સંખ્યાPM Kisan Yojana 15th Installment 2023
PM Kisan Yojana 15th Installment Date 2023   15 November 2023
15મો હપ્તો કોણ જાહેર કરશે?દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી
સહાય જમા થવાની રીતDBT (Direct Benefit Transfer)
Official Websitehttps://pmkisan.gov.in/

Read More: PM Kisan 15th Installment Beneficiary List : આ ખેડૂતોને 15 મા હપ્તાની સહાય મળશે.- તમારું નામ ચેક કરો.

Read More: CM Fellowship Programme 2023 । સરકારના પ્રોજેક્ટ્સ પર કામ કરી દર મહિને ₹1 લાખ કમાઓ


PM Kisan Yojana 15th Installment Status Check : પીએમ કિસાન યોજનાનો 15 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.

Read More: Chaff Cutter Yojana 2023 | ચાફટ કટર સહાય યોજના


ખેડૂતોના ખાતામાં 15 મા હપ્તાની સહાય જમા થઈ છે કે નહિં? તે ચેક કેવી રીતે કરવું.

        પી.એમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં Online DBT દ્વારા સહાય ચૂકવાય છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ આ સહાય જમા થઈ કે નહિં તે ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

PM Kisan Yojana Farmer Corner
  • ત્યારબાદ Home Page પર “FARMERS CORNER” માં જાઓ.
  • જેમાં Beneficiary Status” મેનુ દેખાશે, તેના પર ક્લિક કરો.
PM Kisan Beneficiary Status Check
  • જેમાં ખેડૂત લાભાર્થીનો Mobile Number અને Registration Number બોક્સમાં દાખલ કરો.
  • ઉપરની વિગતો દાખલ કરીને “Get Data” પર ક્લિક કરો.
  • છેલ્લે, જો તમારા ખાતામાં સહાય જમા થતી હશે તો તેની તમામ વિગતો બતાવશે.

Read More: Ikhedut Portal: ખેતીવાડી ની યોજનાઓમાં સાધન સહાયની યોજનાઓ ઓનલાઈન ફોર્મ આ તારીખ સુધી પુન: ચાલુ કરવામાં આવ્યા.


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.    પીએમ કિસાન યોજના માટે કઈ વેબસાઈટ છે?

જવાબ: કેન્‍દ્ર સરકાર દ્વારા PM Kisan Yojana માટે https://pmkisan.gov.in નામનું પોર્ટલ બનાવેલ છે.

2.    PM Kisan Yojana નો ૧૫ મો ક્યારે જાહેર થયો?

જવાબ: a.  પીએમ કિસાન યોજનાનો ૧૫ મો ૧૫ નવેમ્બર 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યો.

 
3.    પ્રધાનમંત્રી સન્માન નિધિ કિસાન યોજનાના રૂ.2000/- જમા થયા કે નહિં? તે ઓનલાઈન ચેક કરી શકાય?

જવાબ: હા, ઓનલાઈન ચેક કરી શકાય. ખેડૂતો પોતાના રજીસ્ટ્રેશન નંબર અને મોબાઈલ નંબર થી ઓનલાઈન ચેક કરી શકે છે.

Disclosure: As an Amazon Associate I earn from qualifying purchases.