Khetiwadi Yojana Gujarat 2024 List : ખેતીવાડી ની યોજનાઓની યાદી ૨૦૨૪ મેળવો.
આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગ દ્વારા 45 જેટલી યોજનાઓ ઓનલાઈન કરવામાં આવી છે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગ દ્વારા 45 જેટલી યોજનાઓ ઓનલાઈન કરવામાં આવી છે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
તાડપત્રી સહાય યોજના હેઠળ રૂ.1875/- ની સહાય મેળવો. ઓનલાઈન અરજી કરવા ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ. તેની માહિતી વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર! કૃષિ વિભાગની એક ડઝન કરતાં વધુ યોજનાનો લાભ આપવામાં આવશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
શુધ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના માટે સહાય મળશે.
Ikhedut Portal પર ખેડૂતો માટે મફત સ્માર્ટફોન સહાય યોજના તથા અન્ય ઉપયોગી યોજના આ તારીખથી થશે ચાલુ. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના હેઠળ રૂ.2,18,750/- ની સહાય મળશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
ખેડૂતોને રૂપિયા 60,000/- સુધીની સબસીડી “ટ્રેક્ટર સહાય યોજના 2024” અંતર્ગત મળશે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી માટે નીચેની વેબસાઈટ પર ક્લિક કરો.
પ્રોસેસીંગના સાધનો માટે સહાય યોજના 2024 હેઠળ ખેડૂતોને રૂપિયા 3,00,000/- લાખ સુધી કાપણીના સાધનો ખરીદવા માટે સહાય મળશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત કરો.
કાપણી ના સાધનો માટે સહાય યોજના 2024 હેઠળ ખેડૂતોને રૂપિયા 1,00,000/- લાખ સુધી કાપણીના સાધનો ખરીદવા માટે સહાય મળશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત કરો.
પ્લગ નર્સરી યોજના 2024 ખેડૂતોને રૂપિયા 22.50 લાખ સુધી સબસીડી મળશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત કરો.