[ikhedut] બાગાયતી યોજનાઓની યાદી 2023 | Bagayati Yojana List 2023-24
આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી વિભાગની કુલ 60 થી વધુ યોજનાઓ ઓનલાઈન ચાલુ કરવામાં આવેલ છે. તમે પણ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, જેની તમામ માહિતી માટે અહિં ક્લિક કરો.
આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી વિભાગની કુલ 60 થી વધુ યોજનાઓ ઓનલાઈન ચાલુ કરવામાં આવેલ છે. તમે પણ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, જેની તમામ માહિતી માટે અહિં ક્લિક કરો.
સ્ટ્રોબેરીની સહાય યોજના હેઠળ સ્ટ્રોબેરીની ખેતી માટે સરકાર આપી રહી છે આટલી મોટી સહાય. સંપૂર્ણ માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત કરો.
મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજના હેઠળ ખેડૂતોને મોટી સહાય મળશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
અનાનસના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના હેઠળ પ્રતિ હેક્ટર 5.50 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 2.20 લાખ સહાય મળશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના હેઠળ રૂપિયા 20,000/- સુધી સહાય મળશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
વર્મી કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ સહાય યોજના વિશે ગુજરાતી ભાષામાં મેળવો.
ખેડૂતોના ખેત પાકોના સંરક્ષણ માટેની નવી યોજના એટલે સોલાર ફેન્સીંગ યોજના. આ યોજના હેઠળ રૂપિયા 15,000/- સુધી સબસીડી મળવાપાત્ર થશે.
Power Tiller Sahay Yojana 2022 | પાવર ટીલર સહાય યોજના હેઠળ 85000 સુધીની સબસીડી ખરીદી કરવા માટે અહિં ક્લિક
Bagayati Yojana List 2022 | બાગાયતી યોજનાઓની યાદી જોવા માટે અહિં ક્લિક કરો.
મફત છત્રી યોજના હેઠળ આધારકાર્ડ દીઠ છત્રી મળવા પાત્ર થશે. વધુ માહિતી માટે ક્લિક કરો.