Online Loan Application Gujarat Archives - Sarkari Yojana Gujarat

GTKDC Online Loan Yojana : સીધી ધિરાણ યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ માટે જાહેરાત

GTKDC Online Loan Yojana : સીધી ધિરાણ યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ માટે જાહેરાત

GTKDC Online Loan Yojana: ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા ‘સીધી ધિરાણ યોજના’ હેઠળ વિવિધ લોન યોજના જેવી કે મુદતી લોન, માઇક્રો ફાયનાન્સ, મહિલા સમૃદ્ધિ યોજના વગેરે માટે અરજી કરો. જાણો પાત્રતા, અરજી પ્રક્રિયા, અને લોન સંબંધિત મહત્ત્વની વિગતો.