Skip to content
Sarkari Yojana Gujarat
  • Home
  • Contact Us
  • Sarkari Yojana WhatsApp Alert Service
  • Cyber Cafe Near Me
  • Web Stories

Aadhaar Bank Account Seeding Status Check Online । તમારું આધાર અને બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહી? ચેક કરો.

January 4, 2024 by Chitra Patel

  દેશમાં તાજેતરમાં આધારકાર્ડ અગત્યનો દસ્તાવેજ તરીકે પ્રચલિત છે. દેશમાં રહેતા નાગરિકોને મળતી વિવિધ સરકારી સેવાઓ અને સહાય માટે પણ આધારકાર્ડ ફરજિયાત કરેલ છે. દેશમાં સરકારી સહાય DBT દ્વારા ચૂકવણી થાય છે.  આધારકાર્ડ માં કેટલીવાર નામ અને જન્મતારીખ બદલી શકાય તેના પણ નિયમો બહાર પાડેલા છે. પરંતુ આજે આપણે Aadhaar Bank Account Seeding Status Check Online કેવી રીતે કરવું તેની માહિતી મેળવીશું.

Aadhaar Bank Account Seeding Status Check Online

Table of Contents

Toggle
  • Aadhaar Bank Account Seeding Status Check Online
    • Highlight Point
    • How to Check Online Bank Account Aadhaar Seeding Status  | આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ લિંક છે કે નહિં? તેનું સ્ટેટસ ઓનલાઇન કેવી રીતે કરી શકાય?
    • How to Check Aadhaar and Bank Account Linking Status Through Mobile | મોબાઇલ દ્વારા બેંક એકાઉન્ટ અને આધાર લિંક ચેક કરો.
    • How to Check Check Aadhaar and Bank Account Linking Status  Through mAadhar App | આધાર અને બેંક એકાઉન્‍ટ લિંક mAadhar એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકાશે.
    • Important Link
    • FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

         કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજના ઓનલાઈન પોર્ટલ મારફતે ચૂકવણી ચાલુ કરેલ છે. નાગરિકોને સહાય મળે છે, તે DBT (Direct Benefit Transfer) દ્વારા લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. વિવિધ શિષ્યવૃત્તિ યોજનાની સહાય વિદ્યાર્થીઓના ખાતામાં જમા થાય છે. જેના માટે બેંક એકાઉન્‍ટ આધારકાર્ડ સાથે સિડીંગ થયેલું હોવું જોઈએ. જો તમારું Aadhaar Bank Account Seeding નથી તો કોઈપણ પ્રકારની સહાય જમા થશે નહિં. આ આર્ટિકલ દ્વારા તમારું આધાર અને બેંક એકાઉન્ટ લિંક છે કે નહી? ચેક છે કે નહિં તેની માહિતી મેળવીશું.

Highlight Point

આર્ટિકલનું નામAadhaar Bank Account Seeding Status Check Online । તમારું આધાર અને બેંક એકાઉન્ટ લિંક છે કે નહી?
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
આર્ટિકલનો હેતુસહાય મેળવતા લાભાર્થીઓ પોતાના આધારકાર્ડ અને બેંક એકાઉન્‍ટ લિંક છે કે નહિં તેની માહિતી મેળવી શકે.
ઓફિશિયલ ઓર્ગેનાઈઝેશનUnique Identification Authority of India (UIDAI)
અધિકૃત વેબસાઈટhttps://uidai.gov.in

Read More: PM Kisan 16th Installment 2024 Beneficiary List : પીએમ કિસાન યોજનાના 16 મા હપ્તાની યાદી


How to Check Online Bank Account Aadhaar Seeding Status  | આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ લિંક છે કે નહિં? તેનું સ્ટેટસ ઓનલાઇન કેવી રીતે કરી શકાય?

         બેંક એકાઉન્‍ટ સાથે આધાર સાથે લિંકનું સ્ટેટસ ચેક કરી શકાય છે. આ સ્ટેટસ ઓનલાઈન ચેક કેવી રીતે કરી શકાય તેની માહિતી  નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google માં જાઓ અને ત્યાં “UIDAI” ટાઈપ કરો.

How to Check Online Bank Account Aadhaar Seeding Status

  • હવે તમે UIDAI વેબસાઈટની https://uidai.gov.in ગયા બાદ “My Aadhaar” પર જાઓ.

My Aadhar

  • ત્યારબાદ Aadhar Services વિભાગ હેઠળ તેમાં આપેલી યાદીમાં “Bank Seeding Status” પર ક્લિક કરો.

Bank Seeding Status

  • mAdhaar ની લિંકમાં તમારો આધાર નંબર, કેપ્ચા કોડ નાખો અને તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નાખો.
  • હવે તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, ત્યારબાદ UIDAI એકાઉન્ટમાં લૉગિન કરો.
  • હવે Services વિભાગમાં ક્લિક કરો.
  • તમારું આધાર બેંક એકાઉન્ટ લિંક કરવાની સ્થિતિ જાણવા માટે “Bank Seeding Status” પર ક્લિક કરો.
  • જો તમારું આધાર બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહિં તે જોઈ શકાશે.

Read More: Tar Fencing Yojana 2023 News: તાર ફેન્સિંગ યોજના હેઠળ ખેડૂતો 30 દિવસમાં ઓનલાઇન અરજી કરી શકશે.


How to Check Aadhaar and Bank Account Linking Status Through Mobile | મોબાઇલ દ્વારા બેંક એકાઉન્ટ અને આધાર લિંક ચેક કરો.

         બેંક એકાઉન્‍ટ અને આધારકાર્ડ લિંક છે કે નહિં તે અન્ય પદ્ધતિ દ્વારા પણ ચેક કરી શકાય છે. તમે તમારા મોબાઈલ દ્વારા ચેક કરી શકો છો. તમારા મોબાઇલ નંબર દ્વારા USSD Code દ્વારા Aadhaar-Bank Account Linking Status પણ ચેક કરી શકો છો. આ રીતે ચેક કરવા માટે તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંકનું સ્ટેટસ જાણી શકાશે. જેના માટે નીચે મુજબ સ્ટેપસ અનુસરવાની રહેશે.

  • સૌપ્રથમ તમારા મોબાઈલ પરથી એક મેસેજ કરવાનો  રહેશે.
  • તમારા આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પરથી *99*99*1# નંબર ડાયલ કરવાનો રહેશે.
  • હવે તમારો 12 આંકડાનો આધાર નંબર દાખલ કરો.
  • હવે આધાર નંબર ફરીથી દાખલ કરો અને “Send” પર ક્લિક કરો.
  • જો તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છે, તો સ્ટેટસ દેખાશે.
  • જો તમારું સ્ટેટસ ના દેખાય તો તમારી બેંક એકાઉન્‍ટ સાથે લિંક નથી.

Read More: Sanedo Sahay Gujarat 2024  । સનેડો સહાય યોજના 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાના ચાલુ થયા.


How to Check Check Aadhaar and Bank Account Linking Status  Through mAadhar App | આધાર અને બેંક એકાઉન્‍ટ લિંક mAadhar એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકાશે.

  mAadhaar એપ્લિકેશન દ્વારા આધાર અને બેંક એકાઉન્ટ લિંક કરવાની સ્થિતિ ઓનલાઈન ચેક કરી શકાશે. જેના માટે નીચે મુજબ સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

  • સૌપ્રથમ Google Play store માં જઈ ને mAadhaar Application ઇન્સ્ટોલ કરવાની રહેશે.

How to Check Check Aadhaar and Bank Account Linking Status  Through mAadhar Application

  • ત્યારબાદ Login કરવાની રહેશે.
  • હવે તમે ‘My Aadhaar’ પર ક્લિક કરો અને “Aadhaar-Bank Account Link Status” પસંદ કરો.
  • હવે તમે તમારો આધાર નંબર, કેપ્ચા કોડ દાખલ કરો અને ‘Request OTP’ પર ક્લિક કરો.
  • તમારા રજીસ્ટર થયેલા મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો.
  • તમારા આધાર બેંક એકાઉન્ટને લિંક કરવાની સ્થિતિ જાણવા માટે ‘Verify’ પર ક્લિક કરો.

Important Link

ક્રમવિષય અને લિંક
૧આધારકાર્ડની ઓફિશિયલ વેબસાઈ
૨mAadhar Application Download 
૩Home Page

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. તમારું આધાર અને બેંક એકાઉન્ટ લિંક છે કે નહી? તે ઓનલાઈન ચેક કરી શકાય?

જવાબ: હા, આધાર અને બેંક એકાઉન્‍ટ લિંક સ્ટેટસ ઓનલાઈન જાતે ચેક કરી શકાય.

2. Aadhaar Bank Account Seeding Status ચેક કરવા માટેની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: Aadhaar Bank Account Seeding Status ઓનલાઈન ચેક કરવા માટે
https://uidai.gov.in
અધિકૃત વેબસાઈટ છે.

Categories My Aadhaar UIDAI Tags Aadhaar Bank Account Seeding Status Check Online, aadhaar seeding with bank account, check aadhaar linking status with bank, link aadhaar number with bank account online, આધાર અને બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહી?
PM Kisan 16th Installment 2024 Beneficiary List : પીએમ કિસાન યોજનાના 16 મા હપ્તાની યાદી
LPG Gas E Kyc 2024: તો તમારું e KYC ઝડપથી કરાવો, નહીં તો તમારી સબસિડી આવતી બંધ થઈ જશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા.
Sarkari Yojana Gujarat on Google News, Please Follow Us
© sarkariyojanaguj.com
Join WhatsApp Group.
pixel