શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 । Shravan Tirth Darshan Yojana 2024 
OnePlus Nord CE4 Lite 5G

🔥 OnePlus Nord CE4 Lite 5G – Best Price Now!

🚀 Shop Now & Save!

શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 । Shravan Tirth Darshan Yojana 2024 

OnePlus Bullets Wireless Z3

OnePlus Bullets Wireless Z3 Neckband

  • 🔊 12.4mm Dynamic Drivers
  • 🎧 3D Spatial Audio
  • ⚡ 10 min Charge = 27 hrs Playback
  • 🗣️ AI Call Noise Cancellation
  • 🎚️ 4 EQ Presets + Dynamic Bass
  • 📶 Bluetooth 5.4
Buy Now on Amazon

શ્રવણ તીર્થ દર્શન યોજના ગુજરાતનાં નાગરિકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ છે. આ યોજના ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનાં મોટી વયનાં નાગરિકો માટે ચાલુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યનાં 60 વર્ષ કે તેથી વધુ વયનાં લોકો માટે યાત્રાધામની મુલાકાત લેવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આજના આ આર્ટિકલમાં આપણે આ યોજનાનો હેતુ, લાભાર્થીની પાત્રતા, યોજનાના લાભો વગેરે વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Shravan Tirth Darshan Yojana 2024 

યોજનાનું નામશ્રવણ તીર્થ દર્શન યોજના 2024 
આર્ટિકલની ભાષાગુજરાતી
યોજનાનો હેતુ60 વર્ષ કે તેથી વધુ વયનાં લોકો માટે યાત્રાધામની મુલાકાત લેવા માટે આર્થિક સહાય આપવાનો.
યોજનામાં સમાવેશ કરેલ યાત્રાધામોઅંબાજી, પાવાગઢ, ગીરનાર, દ્વારકા, સોમનાથ, શામળાજી, રાણકી વાવ, ભદ્રેશ્વર વગેરે.
યોજનામાં મળતા લાભોયાત્રા ખર્ચ (રહેવા- ખાવાનો ખર્ચ તથા બસ ભાડાનો) પર 50% સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. 
યોજનાનાં લાભાર્થીગુજરાત રાજ્યનાં 60 વર્ષ કે તેથી વધુ વયનાં નાગરિકો
અરજીની પ્રક્રિયાઓફલાઇન
ગુજરાત સરકારનું ઓનલાઈન સેવા માટેનું પોર્ટલDigital Gujarat Portal

Read More : PM Kisan 17th Installment 2024 Beneficiary List : પીએમ કિસાન યોજનાના 17 મા હપ્તાની યાદી

શ્રવણ તીર્થ દર્શન યોજનાનો મુખ્ય હેતુ ।  Shravan Tirth Darshan Yojana 2024 Purpose

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ”શ્રવણ તીર્થ દર્શન યોજના” દ્વારા ગુજરાતમાં રહેતાં નાગરિકોને યાત્રાધામની મુલાકાત પર આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત વૃદ્ધ સહાય યોજના પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્યનાં 60 વર્ષ કે તેથી વધુ વયનાં નાગરિકોને આ યાત્રાધામોનાં પ્રવાસ પર આર્થિક સહાય આપવામાં આવશે. આથી આ યોજના નાગરિકો માટે ખુબજ લાભદાયક સાબિત થઇ છે. 

શ્રવણ તીર્થ દર્શન યોજના માટેની યોગ્યતા ।  Shravan Tirth Darshan Yojana 2024 Eligibility 

શ્રવણ તીર્થ દર્શન યોજના માટે લાભાર્થીની યોગ્યતા નીચે મુજબ છે.

  • શ્રવણ તીર્થ દર્શન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જરૂરી છે. 
  • આ યોજના માટે લાભાર્થીની વય 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.
  • આ યોજના માટેનું અરજી ફોર્મ ગુજરાત રાજયનાં ગ્રાહક સેવા કેન્દ્રમાંથી મેળવી શકાય છે. 

Read More : શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2024 । Shramyogi Shikshan Sahay Yojana 2024

શ્રવણ તીર્થ દર્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ ।  Shravan Tirth Darshan Yojana 2024 Required Documents 

શ્રવણ તીર્થ દર્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે. 

  • લાભાર્થીનું આધારકાર્ડ
  • ચુંટણીકાર્ડ 
  • ડ્રાઇવિંગ લાયસન્સ

Read More : મફત સોલર ચૂલ્હા યોજના 2024 । Free Solar Chulha Yojana 2024

શ્રવણ તીર્થ દર્શન યોજના માટે અરજી કેવી રીતે કરવી ? । Shravan Tirth Darshan Yojana 2024 How To Apply ? 

  • શ્રવણ તીર્થ દર્શન યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ લાભાર્થીએ જાહેર સેવા ગ્રાહક કેન્દ્રની મુલાકાત લેવી.
  • લાભાર્થીએ ગુજરાત રાજ્યનાં ગ્રાહક સેવા કેન્દ્રમાંથી આ યોજના માટેનું ફોર્મ મેળવવું. 
  • હવે, ફોર્મમાં માંગેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરવી. 
  • લાભાર્થીએ ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડી અને ફોર્મ જમા કરવાનું રહેશે. 
  • લાભાર્થીની યોગ્યતાને તપાસી અને યોગ્ય લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી જશે. 

શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 । Shravan Tirth Darshan Yojana 2024 

વારંવાર પૂછાતા પ્રશ્નો :

1. શ્રવણ તીર્થ દર્શન યોજનાનો મુખ્ય હેતુ શુંં છે?

આ યોજનાનો મુખ્ય હેતુ 60 વર્ષ કે તેથી વધુ વયનાં લોકો માટે યાત્રાધામની મુલાકાત લેવા માટે આર્થિક સહાય આપવાનો.

2. આ યોજનામાં કેટલાં યાત્રાધામોનો સમાવેશ કરેલો છે?

આ યોજનામાં અંબાજી, પાવાગઢ, ગીરનાર, દ્વારકા, સોમનાથ, શામળાજી, રાણકી વાવ, ભદ્રેશ્વર વગેરે યાત્રાધામોનો સમાવેશ કરેલો છે.

3. શ્રવણ તીર્થ દર્શન યોજનામાં શું લાભો આપવામાં આવે છે?

આ યોજનામાં યાત્રા ખર્ચ (રહેવા- ખાવાનો ખર્ચ તથા બસ ભાડાનો) પર 50% સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. 

4. આ યોજનામાં અરજીની પ્રક્રિયા કેવી છે?

ઓફલાઇન

Disclosure: As an Amazon Associate I earn from qualifying purchases.