ખેડૂતોને ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે રૂ. 3 લાખની સહાય મળશે. । Dragon Fruit Farming Scheme
ખેડૂતોને ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે રૂ. 3 લાખની સહાય મળશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
ખેડૂતોને ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે રૂ. 3 લાખની સહાય મળશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
કંદ ફૂલોના વાવેતર માટે સહાય યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતો માટે પ્રતિ હેક્ટર 1.50 લાખમાં ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 60,000 બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. વધુ માહિતી માટે અહિંં ક્લિક કરો.
અનાનસના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના હેઠળ પ્રતિ હેક્ટર 5.50 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 2.20 લાખ સહાય મળશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજના હેઠળ રૂ.162000/- સુધીની સહાય મળશે. જાણો કેવી રીતે મળશે.