Skip to content
Sarkari Yojana Gujarat
  • Home
  • Contact Us
  • Sarkari Yojana WhatsApp Alert Service
  • Cyber Cafe Near Me
  • Web Stories

PF Balance Check ખૂબ જ સરળ છે ! UAN નંબર વગર આ રીતે ચેક કરો.

July 6, 2022 by Chitra Patel

PF Balance Check by SMS |પીએફ બેલેન્‍સ ચેક કેવી રીતે કરવું | PF Balance Check by Mobile Number |PF Balance Check With UAN Number Without Password

કોઈપણ પ્રાઇવેટ લિમિટેડ, સરકારી અથવા અર્ધ સરકારી કંપનીમાં કર્મચારીઓની સેલરી માંથી પીએફ કપાય છે. EPFO પ્રત્યેક ખાતાધારકોને UAN નંબર આપે છે. જેના દ્વારા તમે તમારા ખાતામાં લોગ ઈન કરી શકો છો અને પૂરી જાણકારી લઈ શકો છો. ક્યારેય એવું પણ થાય છે કે, PF ખાતું તો હોય છે.પરંતુ UAN નંબર ભૂલી જાય છે, એવામાં પરેશાન થવાની જરૂરત નથી.

PF Account Balance Toll Free Number

Table of Contents

Toggle
  • PF Account Balance Toll Free Number
    • PF Balance Check By Sms
    • Highlight Point Of PF Balance Check
    • પીએફ ખાતાધારક અધિકૃત વેબસાઈટ દ્વારા બેલેન્‍સ ચેક કરી શકે છે.
    • આવી રીતે તમારું PF Account Balance ચેક કરો  
    • FAQ

જો તમારો મોબાઈલ નંબર EPFOના રેકોર્ડમાં અથવા તમારા PF Account સાથે લિંક છે, તો તમે માત્ર એક મિસ્ડ કોલ દ્વારા જાણી શકો છો. એના માટે તમારે 011-22901406 પર મિસ્ડ કોલ કરવો પડશે. કોલ કટ થયાના થોડા જ સેકેંડમાં તમારા પર મેસેજ આવી જશે. જેમાં તમારો UAN નંબર અને ખાતામાં જમા રાશિની તમામ જાણકારી મળી જશે.

PF Balance Check By Sms

Mobile SMS દ્વારા પીએફ ખાતામાં બેલેન્સ અંગે જાણકારી મેળવી શકાય છે. એના માટે તમારે મોબાઈલ નંબર 77382-99899 પર”EPFOHO UAN”લખી SMS કરવો પડશે. જો તમારો નંબર રજીસ્ટર્ડ હશે તો થોડા સમય પછી મેસેજ આવી.જશે જેમાં તમારા ખાતામાં જમા રાશિની જાણકારી હશે.

Highlight Point Of PF Balance Check

આર્ટિકલનું નામપીએફ બેલેન્‍સ ચેક કેવી રીતે કરવું
PF Account Balance Toll Free Number કેવી રીતે કરી શકાય011-22901406 નંબર પર Misscall કરીને
PF Balance Check By Smsતમારે મોબાઈલ નંબર 77382-99899 પર”EPFOHO UAN”લખી SMS
અધિકૃત વેબસાઈટClick Here
Highlight Point Of PF Balance Check

Read More:- તબેલા લોન યોજનાની ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો.

Also Read More:- સિલાઈ મશીન માટે લોન યોજના | Silai Machine Loan Yojana 2022 For ST

Also Read More:- PM Kusum Yojana In Gujarati | પીએમ કુસુમ યોજના

પીએફ ખાતાધારક અધિકૃત વેબસાઈટ દ્વારા બેલેન્‍સ ચેક કરી શકે છે.

પીએફ ધારકો EPFO ની અધિકૃત વેબસાઈટ પરથી પણ બેલેન્‍સ કરી કરી શકે છે. https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login પર Login કરી તમારા ખાતાનું સ્ટેટસ જાણી શકો છો. એના માટે સૌથી પહેલા તમારે UAN અને પાસવર્ડ દ્વારા લોગ-ઈન કરવું પડશે અને ફરી પાસબુકમાં જઈ બેલેન્સની જાણકારી મેળવી શકો છો.

UAN Number હેઠળ તમારા પીએફ એકાઉન્ટ્સ સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ હોય છે. ઘણા કર્મચારીઓ સમય સમય પર નોકરી બદલતા રહે છે, તેથી તેમની પાસે ઘણા પીએફ એકાઉન્ટ હોય છે. તમે UAN Number વડે આ તમામ PF Account નું બેલેન્સ ચેક કરી શકો છો.

આવી રીતે તમારું PF Account Balance ચેક કરો  

Step 1:  સૌ પ્રથમ તમારે epfindia.gov.in ની મુલાકાત લેવાની રહેશે.

Step 2:  તમારે અહીં જઈને ‘Click Here to Know your EPF Balance‘ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.

Step 3: ત્યારબાદ તમારે epfoservices.in/epfo/ ના પેજ પર રીડાયરેક્ટ લિંક દ્વારા મોકલી દેવામાં આવશે. પછી તમારે ‘મેમ્બર બેલેન્સ ઇન્ફોર્મેશન‘ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

Step 4: પછી તમારે તમારું રાજ્ય પસંદ કરવું પડશે અને તમારા રાજ્યની EPFO ​​ઑફિસની વેબસાઇટ લિંક પર ક્લિક કરવું પડશે.

Step 5: તમારે તમારો ‘PF એકાઉન્ટ નંબર’, નામ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવો પડશે.

Step 6: આ પછી તમારે ‘સબમિટ’ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

Step 7: આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ તમારી વેબસાઇટ પર દેખાશે

લિન્ક :- https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login

PF Balance Check | પીએફ બેલેન્‍સ ચેક કેવી રીતે કરવું
Image of PF Balance Check

Read More:- Dragon Fruit : કમલમ ફ્રૂટની ખેતી કરતા ખેડૂતો માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો શુ છે.

Also Read More:- અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો @Anubandham Gujarat Portal

FAQ

PF નુ પૂરું નામ?

PF નું પૂરું નામ PROVIDENT FUND થાય છે.

કયો વિભાગ કામદારોને પીએફની સુવિધા આપે છે?

કેન્‍દ્રિય શ્રમ વિભાગ દ્વારા કામદારો સુધી પીએફની સુવિધા આપવામાં આવે છે.

પોતાનું પીએફ બેલેન્‍સ મોબાઈલ દ્વારા કેવી રીતે જાણી શકાય છે?

પોતાના મોબાઈલ પર PF Account Balance જાણવા માટે 011-22901406 નંબર પર Misscall કરવાનો રહેશે.

પીએફ બેલેન્‍સ SMS દ્વારા કેવી રીતે જાણી શકાય છે?

PF Balance પોતાનામોબાઇલ પર SMS દ્વારા જાણવા માટે તમારે મોબાઇલ નંબર 77382-99899 પર “EPFOHO UAN” લખી SMS મોકલવાનો રહેશે.

Categories OTHER SCHEMES Tags EPF Balance Check, PF Account Balance Toll Free Number, PF Balance Check By Sms, પીએફ બેલેન્‍સ ચેક કેવી રીતે કરવું
Dragon Fruit : કમલમ ફ્રૂટની ખેતી કરતા ખેડૂતો માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો શુ છે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ | Gujarat Gyan Guru Quiz Registration 2022 Online
Sarkari Yojana Gujarat on Google News, Please Follow Us
© sarkariyojanaguj.com
Join WhatsApp Group.
pixel