Farmer Registration Deadline 2025 : ખેડૂતોએ 10મી જુલાઈ 2025 સુધીમાં ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી.
OnePlus Nord CE4 Lite 5G

🔥 OnePlus Nord CE4 Lite 5G – Best Price Now!

🚀 Shop Now & Save!

Farmer Registry Gujarat : ખેડૂતોએ 10મી જુલાઈ 2025 સુધીમાં ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી.

OnePlus Bullets Wireless Z3

OnePlus Bullets Wireless Z3 Neckband

  • 🔊 12.4mm Dynamic Drivers
  • 🎧 3D Spatial Audio
  • ⚡ 10 min Charge = 27 hrs Playback
  • 🗣️ AI Call Noise Cancellation
  • 🎚️ 4 EQ Presets + Dynamic Bass
  • 📶 Bluetooth 5.4
Buy Now on Amazon

ખેડૂતો માટે મહત્વની જાણકારી છે કે જે ખેડૂતો 10મી જુલાઈ 2025 સુધીમાં ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવશે તે ખેડૂતો PM-Kisan સહાય સહિત વિવિધ યોજનાઓના લાભથી વંચિત રહી જશે. કેન્દ્ર સરકારે ખેડૂત માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે.

Farmer Registry Gujarat 2025 : ખેડૂત ફાર્મર રજિસ્ટ્રેશન – મહત્વપૂર્ણ માહિતી

કેન્દ્ર સરકારે 10મી જુલાઈ 2025 અંતિમ તારીખ નક્કી કરી છે. જો ખેડૂતોએ આ તારીખ પહેલાં રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો તેઓ P.M. કિસાન યોજનાના હપ્તા સહિત ભાવિ કૃષિ યોજનાઓના લાભથી બાકી રહી જશે.

Highlight Table of Farmer Registration Deadline 2025

વિષયવિગત
લેખનું નામખેડૂત ફાર્મર રજિસ્ટ્રેશન અંતિમ તારીખ 2025
હેતુખેડૂતોના PM-Kisan અને અન્ય યોજના માટે ફરજિયાત રજિસ્ટ્રેશન માહિતી આપવી
મુખ્ય સંદેશ10મી જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર ખેડૂતો લાભથી વંચિત રહેશે
ઓફિશિયલ વેબસાઈટhttps://gjsf.agriscotk.gov.in/farmer-registry-gi//#
શું લાભ મળેPM-Kisan હપ્તા, વિવિધ કૃષિ યોજનાઓનો લાભ
કેટલો લાભ મળેરૂ. 6,000 PM-Kisan સહાય સહીત અન્ય સહાય યોજનાઓનો લાભ

Read More: Gujarat Farmer Registry – Agri Stack : ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2024 સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવો.


શું છે ફાર્મર રજિસ્ટ્રેશન?

ખેડૂતો માટે કેન્દ્ર સરકારે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. ફાર્મર રજિસ્ટ્રેશન દ્વારા ખેડૂતોને PM-Kisan સહાય અને અન્ય લાભકારી યોજનાઓનો સીધો લાભ મળે છે.

કેમ ફાર્મર રજિસ્ટ્રેશન જરૂરી છે?

  • PM-Kisan યોજના માટે જરૂરી
  • સરકારની નવનવી સહાય યોજનાઓનો લાભ લેવા
  • ભવિષ્યમાં સહાય મેળવવા માટે આધારભૂત ડેટા તૈયાર કરવા

ફાર્મર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?

  1. ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરો.
  2. નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર) પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.
  3. આધાર કાર્ડ, જમીનનો સાત બાર નો દાખલો, અને બેંક પાસબુકની નકલ જરૂરી છે.
  4. મોબાઈલ નંબર સાથે OTP વેરિફિકેશન થશે.

જો રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો શું થશે?

  • PM-Kisan સહાય બંધ થશે.
  • કૃષિ વિભાગની ભવિષ્યની યોજનાઓમાં લાભ મળશે નહીં.
  • ખેતીસંબંધિત સહાય માટે યોગ્ય ઠરાશે નહીં.

મહત્વની તારીખ

  • અંતિમ તારીખ: 10મી જુલાઈ 2025

મહત્વપૂર્ણ લિંક્સ

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

1. ફાર્મર રજિસ્ટ્રેશન ક્યાં કરવું?

ફાર્મર રજિસ્ટ્રેશન ઓફિશિયલ વેબસાઈટ અથવા નજીકના CSC પર કરી શકાય છે.

2. કોને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે?

દરેક ખેડૂત માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત છે.

3. ફાર્મર રજિસ્ટ્રેશન માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે?

આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનનો દાખલો, અને મોબાઈલ નંબર જરૂરી છે.

4. રજિસ્ટ્રેશન નહીં કરાવવાથી શું થશે?

PM-Kisan સહાય સહિતના તમામ ખેડૂતોના લાભો બંધ થઇ જશે.

5. રજિસ્ટ્રેશન અંતિમ તારીખ શું છે?

10મી જુલાઈ 2025 છેલ્લી તારીખ છે.

Disclosure: As an Amazon Associate I earn from qualifying purchases.