ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2025 જાહેર કરી.
OnePlus Nord CE4 Lite 5G

🔥 OnePlus Nord CE4 Lite 5G – Best Price Now!

🚀 Shop Now & Save!

ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2025 જાહેર કરી.

OnePlus Bullets Wireless Z3

OnePlus Bullets Wireless Z3 Neckband

  • 🔊 12.4mm Dynamic Drivers
  • 🎧 3D Spatial Audio
  • ⚡ 10 min Charge = 27 hrs Playback
  • 🗣️ AI Call Noise Cancellation
  • 🎚️ 4 EQ Presets + Dynamic Bass
  • 📶 Bluetooth 5.4
Buy Now on Amazon

Short Briefing: ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2025 | Jaher Raja List Gujarat | ગુજરાત જાહેર અને મરજિયાત રજા લિસ્ટ 2025 | Gujarat Sarkar Jaher Raja List & Marjiyat Raja List 2025

રાજ્ય સરકારશ્રી દ્વારા દિવસને દિવસે ડિજીટલ સેવા જાહેર કરી રહેલ છે. જેને ધ્યાને રાખીને ડિજીટલ ગુજરાત પોર્ટલ બનાવેલ છે. ગુજરાત સરકારનો અગત્યનો વિભાગ એટલે સામાન્ય વહીવટ વિભાગ. આ વિભાગનું અંગ્રેજી નામ GAD (ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ) છે. આ વિભાગ દ્વારા ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2025 નું નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ રજાઓનું લિસ્ટ 2025 ની pdf ફાઈલમાં આપવામાં આવી છે.

Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2025

              સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અગત્યના નિર્ણય લેવામાં આવે છે. હાલમાં ગુજરાત સરકાર જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2025 જાહેર કરેલ છે. વર્ષ 2024 પૂરું થતાં જ આગામી વર્ષમાં કેટલી જાહેર રજા અને મરજિયાત રજા મળે તેની માહિતી ઓફિશિયલ રીતે જાહેર કરવામાં આવે છે. આવનાર 2025 માં આવતા તમામ તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓનું લિસ્ટ ૨૦૨૫ જાહેર કરવામાં આવ્યું છે. અહીં તમને Gujarat Jaher Raja Ane Marijiyat Raja List તમામ રજાઓની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.

Important Point of Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2025

આર્ટિકલનું નામજાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2025
ક્યાં વિભાગ દ્વારા આ રજાઓની યાદી બહાર પાડી?સામાન્ય વહીવટ વિભાગ (ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ)
કઈ-કઈ રજાઓ બહાર પાડેલી છે?જાહેર રજા લિસ્ટ 2025,
મરજિયાત રજા લિસ્ટ 2025,
બેંક રજાઓ 2025
અધિકૃત વેબસાઈટhttps://gad.gujarat.gov.in/

ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2025

               ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સામાન્ય રજાઓ એટલે કે, જાહેર રજા લિસ્ટ 2025 બહાર પાડવામાં આવેલ છે. આ Public Holiday 2025 List મુજબ કુલ 25 રજાઓ જાહેર કરેલ છે.


Public Holiday 2025 List

Read More: SBI e-Mudra Online Apply 2025 : રૂપિયા 50,000 ની લોન ઓનલાઈન અરજી કરીને મેળવો.


ગુજરાત સરકારની મરજિયાત રજા લિસ્ટ 2025 | Optional Holidays 2025

        સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા દરેક રજાઓ જાહેર કરવામાં આવેલ છે. જેમાં મરજિયાત રજા લિસ્ટ 2025 ની યાદી જાહેર કરેલ છે. જેમાં અંદાજિત 48 જેટલી રજાઓ મરજિયાત રજાઓની યાદી જાહેર કરવામાં આવેલ છે.  


ગુજરાત સરકારની મરજિયાત રજા લિસ્ટ 2025 | Option Holiday 2025

Optional Holidays 2025 Page-2

Optional Holidays 2025 Page-2

Read More: વાજપાઇ બેન્કેબલ યોજના । Shri Vajpayee Bankable Yojana 2025


બેંક રજાઓ 2025 । Bank Holiday List 2025

         GAD દ્વારા Bank Holiday List 2025 પણ જાહેર કરવામાં આવેલ છે. બેંક રજા 2025 માં કુલ 17 રજાઓ જાહેર કરેલ છે. અને બીજા અને ચોથા શનિવાર અથવા રવિવારે આવતી રજાઓને “જાહેર રજા’ તરીકે જાહેર કરેલ નથી. તે રજા જ છે.


બેંક રજાઓ 2025  । Bank Holiday List 2025

Read More: Gujarati Voice Typing App 2025 | ગુજરાતીમાં બોલો અને ટાઈપ કરો 2025


Download PDF of Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2025

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલી રજાઓની વિગતો તમે પણ PDF ફાઈલ સ્વરૂપે Download કરી શકો છો. Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2025 PDF ની વિગતો નીચે મુજબ છે.

ક્રમરજાઓનું નામPDF ફાઈલની લિંક
1જાહેર રજા લિસ્ટ 2025Public Holidays 2025 PDF Download
2મરજિયાત રજા લિસ્ટ 2025Optional Holidays 2025 PDF Download
3બેંક રજાઓ 2025Bank Holidays 2025 PDF Download

ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2025 | Jaher Raja List Gujarat | ગુજરાત જાહેર અને મરજિયાત રજા લિસ્ટ 2025 | Gujarat Sarkar Jaher Raja List & Marjiyat Raja List 2025

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. જાહેર રજાઓની યાદી કોણ દ્વારા જાહેર કરવામાં આવેલ છે?

જવાબ: Jaher Rajao 2025 List ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

2. ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશનમેન્ટ (GAD) ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: GAD Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ https://gad.gujarat.gov.in/ છે.

Disclosure: As an Amazon Associate I earn from qualifying purchases.