Skip to content
Sarkari Yojana Gujarat
  • Home
  • Contact Us
  • Sarkari Yojana WhatsApp Alert Service
  • Cyber Cafe Near Me
  • Web Stories

PM Kisan Bank Account Number Change Process | બેંક એકાઉન્ટમાં સુધારો

May 26, 2022 by Chitra Patel

PM Kisam Samman Nidhi Yojana | PM Kisan e-KYC | Account Change Process of PM Kisan Yojana | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં એકાઉન્ટ બદલવા માટેની પ્રોસેસ

સરકારી યોજનાની નિયમિત માહિતી માટે WhatsApp Group માં જોડાઓ.

ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશમાં વર્તમાન સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતો માટે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા અલગ-અલગ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી ખેડૂત માન-ધાન યોજના, ખેડૂત પેન્શન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા PM Kisan Yojana માં બેંક એકાઉન્ટ વિશે વાત કરીશું. ખેડૂત લાભાર્થીઓને આ યોજના હેઠળ PM Kisan Bank Account Number Change Process ની માહિતી મેળવીશું.

Table of Contents

    PM Kisan Yojana 2022

    Table of Contents

    Toggle
    • PM Kisan Yojana 2022
      • Highlight of Account Change Process
    • PM Kisan Bank Account Change Process
      • બેંક એકાઉન્ટ નંબર કેવી રીતે બદલવો?
      • PM Kisan Correction on Bank Account
      • Offline Process of PM Kisan Bank Account Change Process
      • બેંક એકાઉન્ટ સુધારો કરવા અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ
      • Important Links of PM Kisan Yojana
      • FAQ’s of  PM Kisan Account Change Process

    દેશના ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ સીધો મળે તે ખૂબ જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવેલ છે. આ યોજના PM Kisan Portal પર ઓનલાઈન લોન્ચ કરેલ છે. સરકારી યોજનાનો લાભ સીધો લાભાર્થીઓને મળે તે માટે DBT માધ્યમ પણ તમામ જગ્યાએ લાગુ કરેલ છે.

    પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને દર ત્રણ માસે રૂ.2000/- ના હપ્તાની ચુકવણી કરવામાં આવે છે. ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000/- ની સહાયની ચુકવણી આ યોજના હેઠળ કરવામાં આવે છે.

    Highlight of Account Change Process

    યોજનાનું નામPradhan Mantri Kisan Samman Nidhi Yojana
    યોજનાની પેટા માહિતીPM Kisan Bank Account Number Update Procress
    આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
    પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને
    આત્મનિર્ભર બનાવવા
    લાભાર્થીઆ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દેશના તમામ ખેડૂતો
    PM Kisan ekyc કરવાની છેલ્લી તારીખ31 May 2022
    એકાઉન્‍ટ સુધારવા માટેનો પ્રોસેસOffline
    Official WebsiteClick Here
    Highlight of Account Change Process
    
how to update bank account in pm kisan yojana | 
how to update bank account in pm kisan samman nidhi
    Image of PM Kisan Bank Account Number Change Process

    PM Kisan Bank Account Change Process

    આ કિસાન યોજનામાં ખેડૂતો લાભાર્થીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન દરમિયાન બેંક એકાઉન્ટની વિગતો ખોટી લખાઈ હોય તો 6000 રૂપિયાની સહાય મળતી નથી. જેને ધ્યાનમાં રાખીને PM Kisan Bank Account Change Process આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.

    બેંક એકાઉન્ટ નંબર કેવી રીતે બદલવો?

    આ યોજનામાં સહાયની રકમ DBT મારફતે સીધા લાભાર્થીઓન બેંક ખાતામાં જમા થાય છે. પરંતુ જે લાભાર્થીઓને એકાઉન્ટ નંબર ખોટો હોવાના લીધે સહાયની રકમ મળતી નથી, એવા લાભાર્થીઓ માટે આ આર્ટિકલ મદદરૂપ બનશે. તો આર્ટિકલને છેલ્લે સુધી વાંચવો.

    અમે તમને આ આર્ટિકલ દ્વારા, PM Kisan Bank Account Number Updte કેવી રીતે કરવો તેની માહિતી આપીશું. આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીને તમે તમારો એકાઉન્ટ નંબરમાં સુધારો કરી શકશો.

    છેલ્લે, અમે તમને બેંક એકાઉન્ટ સુધારવા માટે સંપૂર્ણ પ્રક્રિયા બતાવીશું. જેથી તમે જાતે બેંક એકાઉન્ટ સુધારવા માટે પ્રોસેસ કરી શકો.

    PM Kisan Correction on Bank Account

    જે ખેડૂત લાભર્થીઓને બેંક એકાઉન્ટમાં સુધારો કરવા માંગતા હોય તો એમને ઓફલાઈન અરજી કરવાની રહેશે. બેંક એકાઉન્ટમાં સુધાતા હેતુ offline Application કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.

    Download Correction Form

    Offline Process of PM Kisan Bank Account Change Process

    ખેડૂત મિત્રો,જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં, તમારા ખોટા એકાઉન્ટ નંબરને સુધારવા માટે નીચે મુજબની પ્રોસેસ કરવાની રહેશે.

    ● સૌપ્રથમ તમે જે જિલ્લાના રહેવાસી હોવ, ત્યાંના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીની રૂબરૂ મુલાકાત લો.

        ● ઉપરોક્ત કચેરીમાંથી PM Kisan Correction Form મેળવવાનું રહેશે.

        ● અમારી વેબસાઈટ પરથી જનરલ અરજી નમૂનો મળશે, તમારે Download Correction Form કરવાનું રહેશે.

        ●  હવે, તમારે આ સુધારા અરજી શાંતિ ભરવાની રહેશે.

        ● તમારે ઓનલાઈન અરજી દરમિયાન કઈ વિગતો ખોટી લખાઈ તેનો ઉલ્લેખ કરવાનો રહેશે.

        ●  ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જે પ્રમાણે અરજી સાથે ડોક્યુમેન્ટ માંગવામાં આવે તે લખવાના રહેશે.

        ● છેલ્લે, તમારે અરજી ફોર્મ અધિકારીશ્રીની કચેરીમાં જમા કરવાના રહેશે.

    pm kisan change bank account number | pm kisan account number update |pm kisan gov update bank details
    Image of PM Kisan Bank Account Update Offline Form

    બેંક એકાઉન્ટ સુધારો કરવા અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ

    પીએમ કિસાન યોજના હેઠળ તમારે અરજી ફોર્મ સાથે કેટલાક દસ્તાવેજો જમા કરવાના રહેશે. જે નીચે મુજબના છે.

        ● અરજદારનું આધારકાર્ડ

        ● ખેડૂત લાભાર્થીના પત્ની/પતિનું આધારકાર્ડ

        ● જમીનની 7/12 અને 8-અ ની નકલ

        ● બેંક એકાઉન્ટની પાસબુક

        ● સ્વ-લેખત અરજીનો નમૂનો

    Gay Sahay Yojana 2022 – ikhedut Portal | દેશી ગાય સહાય યોજના

    પશુપાલનની યોજનાઓની યાદી – @ ikhedut Portal | Pashupalan Yojana 2022 Gujarat

    PM Kisan ekyc OTP Online | પીએમ કિસાન ekyc માટે નવી લિંક જાહેર થઈ

    Important Links of PM Kisan Yojana

    SubjectLinks
    PM Kisan PortalClick Here
    Account Change Application FormClick Here
    Join Our Telegram ChannelJoin Now
    Join Our District Whatsapp GroupJoin Now
    Home PageClick Here
    Important Links of PM Kisan Yojana

    FAQ’s of  PM Kisan Account Change Process

    પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનામાં કોણે લાભ મળે છે?

    આ યોજના હેઠળ દેશના પાત્રતા ધરાવતા ખેડુતોને લાભ મળે છે.

    પીએમ કિસાન યોજના હેઠળ કેટલો લાભ મળે છે?

    દેશના પાત્રતા ધરાવતા ખેડૂતોને દર ત્રણ માસે 2000/- રૂપિયાનો હપ્તો મળે છે. અને કુલ વાર્ષિક 6000/- મળે છે.

    PM Kisan Yojana માં લાભાર્થીના એકાઉન્‍ટ નંબરમાં ભૂલ હોય તો કેવી રીતે સુધારી શકાય છે?

    પીએમ કિસાન યોજનામાં ઓનલાઈન એન્‍ટ્રી દરમિયાન એકાઉન્‍ટ નંબરમાં સામાન્ય ભૂલ હોય તો સંબંધિત જીલ્લાની ખેતીવાડીની કચેરી ખાતે ઓફલાઈન અરજી કરવાની હોય છે.

    Categories CENTRAL GOVERNMENT SCHEMES Tags PM Kisan Bank Account Correction Form, PM Kisan Bank Account Update, PM Kisan Bank Account Update Form PDF, PM Kisan Yojana
    Check PM Kisan KYC Status | તમારું e-KYC થયું છે કે નહીં ? – અહીંથી ચેક કરો.
    PM Kisan 11 th Installment Status Check 2022 | પીએમ કિસાન નો 11 મો હપ્તો
    Sarkari Yojana Gujarat on Google News, Please Follow Us
    © sarkariyojanaguj.com
    Join WhatsApp Group.
    pixel