Pradhan Mantri Garib Kalyan Anna Yojana: કેટલું અનાજ મળશે?
OnePlus Nord CE4 Lite 5G

🔥 OnePlus Nord CE4 Lite 5G – Best Price Now!

🚀 Shop Now & Save!

Pradhan Mantri Garib Kalyan Anna Yojana: શું તમને નવેમ્બર -2023 માં મફત અનાજ મળશે? કેટલું અનાજ મળશે?- જાણો સંપૂર્ણ માહિતી.

OnePlus Bullets Wireless Z3

OnePlus Bullets Wireless Z3 Neckband

  • 🔊 12.4mm Dynamic Drivers
  • 🎧 3D Spatial Audio
  • ⚡ 10 min Charge = 27 hrs Playback
  • 🗣️ AI Call Noise Cancellation
  • 🎚️ 4 EQ Presets + Dynamic Bass
  • 📶 Bluetooth 5.4
Buy Now on Amazon

            ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં લાભાર્થીઓને સીધો ફાયદો થાય તેવી પણ યોજનાઓ બનાવેલ છે. જેમ કે, વિધવા સહાય યોજના હેઠળ દર મહિને લાભાર્થીઓને 1250/- સહાય મળે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6000/- ની સહાય મળે છે. પરંતુ દેશના નાગરિકોને પ્રાથમિક જરુરિયાત ભોજન માટે મફત અનાજ પણ આપવામાં આવે છે. તો ચાલો આજે આપણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશે માહિતી મેળવીએ.

Pradhan Mantri Garib Kalyan Anna Yojana : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નાગરિકોને મફત અનાજ આપવામાં આવે છે. જેમાં  રાજ્ય સરકાર દ્વારા અંદાજિત  72 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવે છે. આ વિતરણ  કેવી રીતે કરશે તેની વિગતો અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અધિનિયમ 2013 (NFSA) હેઠળ આવરી લેવામાં આવેલા તમામ લાભાર્થીઓને લાભ મળશે. નવેમ્બર 2023 માસમાં તમને કેટલું અનાજ મળશે તેની વિગતો જાણો.

Pradhan Mantri Garib Kalyan Anna Yojana

 રાજ્યના અંદાજીત 72 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને લાભ આપવામાં આવે છે.  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અથવા સબસિડીવાળા અનાજની જોગવાઈ કરવામાં આવે છે. ચાલો આ આર્ટિકલ દ્વારા નવેમ્બર 2023 માં ઉપલબ્ધ તમામ અનાજ વિશે વાત કરીએ.

Highlight Point

આર્ટિકલનું નામપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનું નામPradhan Mantri Garib Kalyan Anna Yojana
મળવાપાત્ર લાભશું તમને નવેમ્બર -2023 માં મફત અનાજ મળશે? કેટલું અનાજ મળશે?
માહિતી કેવી રીતે ચેક કરવી?ઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટhttps://ipds.gujarat.gov.in/

Read More: HDFC Life Term Insurance । એચડીએફસી લાઈફ ટર્મ ઈન્સ્યોરન્સ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

 ગુજરાત રાજ્યમાં રેશન કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવે છે. જેમાં નવેમ્બર-2023 મહિના માટે ઘઉં અને ચોખાના મફત વિતરણ વિશેની માહિતી અહીં આપવામાં આવી છે.

અનાજકેટેગરીમળવાપાત્ર કુલ જથ્થોભાવ
ઘઉંઅંત્યોદય કુટુંબો (AAY)કાર્ડ દીઠ 15 કિ.ગ્રા.વિનામૂલ્યે
ઘઉંઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિદીઠ 2 કિ.ગ્રા.વિનામૂલ્યે
ચોખાઅંત્યોદય કુટુંબો (AAY)કાર્ડ દીઠ 20 કિ.ગ્રા.વિનામૂલ્યે
ચોખાઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિદીઠ 3 કિ.ગ્રા.વિનામૂલ્યે

Read More: National Food Safety Scheme । રાષ્ટ્રીય અન્ન સલામતી યોજના હેઠળ કોણે, કેટલું મફત અનાજ મળશે. 

અન્ય વિશેષ નોંધ

 આ યોજના હેઠળ ઓક્ટોબર 2023 માં પણ વેચાણ કરવામાં આવેલ છે. સબંધિત જિલ્લાની વાજબી કિંમતની દુકાન પર બાજરી/જુવારના બાકીના જથ્થાનું વેચાણ પૂર્ણ કરવામાં આવેલ છે. હવે નાગરિકો બાજરી/જુવારની જગ્યાએ ઘઉંનો જથ્થો પણ મેળવી શકાય છે.

આ સ્કીમ હેઠળ રાજ્ય સરકાર દ્વારા અગત્યની માહિતી આપવામાં આવેલ છે. જેમાં રાહત દરે ચણા, મીઠું અને ખાંડના વિતરણને લગતી યોજના બનાવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.

રાહત દરની ચીજવસ્તુકેટેગરીમળવાપાત્ર કુલ જથ્થોભાવ પ્રતિ કિ.ગ્રા. રૂપિયા
ચણાN.F.S.A. રેશનકાર્ડ ધારકો (અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો)રેશન કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.30
ડબલ ફોર્ટીફાઈડ સોલ્ટ (મીઠું)તમામ N.F.S.A. કુટુંબો અને બીપીએલ કુટુંબોરેશન કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.1
ખાંડઅંત્યોદય કુટુંબો3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. 3 થી વધુ વ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા.15
ખાંડBPL કુટુંબોવ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા.22

One Nation One Ration Card | વન નેશન, વન રેશનકાર્ડ

કેંદ્ર સરકાર વન નેશન, વન રેશન કાર્ડ ના લક્ષ્યાંક પર કાર્ય કરી રહી છે. ગુજરાત અથવા ભારતના અન્ય રાજ્યોના કોઈપણ ગામ અથવા નગરમાંથી NFSA માંથી રાશન મેળવી શકશે. અન્ય સ્થળના નાગરિકો વ્યવસાય માટે અન્ય ગામ અથવા શહેરમાં રહેતા લાભાર્થી બીજા શહેરોમાં જાય છે. તો આ કાર્યક્રમ અંતર્ગત તેઓ રાજ્યભરના કોઈપણ ગામ અથવા નગરમાં કોઈપણ વ્યાજબી ભાવની દુકાનમાંથી મફત અનાજ (ઘઉં અને ચોખા) મેળવી શકે છે.

Read More: બાળકોને વાંચતા શીખવવા માટે Google ની ખૂબ સરસ એપ્લિકેશન । What is Read Along App

Mera Ration App Download । મોબાઇલ એપ્લિકેશન “માય રાશન”

રાજ્યના તમામ લાભાર્થીઓને ન્રમ વિનંતી કરવામાં આવે છે કે, તેઓ “Mera Ration App” પોતાના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરે. તમે આ એપનો ઉપયોગ કરીને તમારા અનાજના જથ્થા, ડિલિવરી ખર્ચ, પ્રાપ્ત જથ્થા અને ઓનલાઇન રસીદની વિગતો વિશે માહિતી મેળવી શકો છો.



તમારા રેશનકાર્ડ પર મળવાપાત્ર “જથ્થા” પર ક્લિક કરીને અને રેશન કાર્ડ નંબર દાખલ કરીને, કોઈપણ લાભાર્થી https://ipds.gujarat.gov.in/ પોર્ટલ દ્વારા તેમની પાસે ઉપલબ્ધ અનાજના જથ્થા વિશે માહિતી મેળવી શકે છે.

Pradhan Mantri Garib Kalyan Anna Yojana

Important Links

1મળવાપાત્ર જથ્થો ચેક કરવાઅહીં ક્લિક કરો
2સત્તાવાર વેબસાઇટ પોર્ટલઅહીં ક્લિક કરો
3Home Pageઅહીં ક્લિક કરો
Disclosure: As an Amazon Associate I earn from qualifying purchases.