Rashatriy Bal Swasthy Karykarm | રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ
OnePlus Nord CE4 Lite 5G

🔥 OnePlus Nord CE4 Lite 5G – Best Price Now!

🚀 Shop Now & Save!

[RBSK] Rashatriy Bal Swasthy Karykarm | રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

OnePlus Bullets Wireless Z3

OnePlus Bullets Wireless Z3 Neckband

  • 🔊 12.4mm Dynamic Drivers
  • 🎧 3D Spatial Audio
  • ⚡ 10 min Charge = 27 hrs Playback
  • 🗣️ AI Call Noise Cancellation
  • 🎚️ 4 EQ Presets + Dynamic Bass
  • 📶 Bluetooth 5.4
Buy Now on Amazon

Short briefing:  RASHATRIY BAL SWASTHY KARYKARM| રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ| આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ | https://gujhealth.gujarat.gov.in

        રાજ્ય સરકાર દ્વારા સમાજને ઉત્તમ જીવન ધોરણ મળી રહે તે માટે સમાજ માટે વિવિધ કલ્યાણકારી તેમજ આર્થિક ઉપાર્જન માટેની યોજનાઓ અમલમાં મુકેલ છે. આ યોજનાઓ માટે અનેક પોર્ટલ બનાવવામાં આવ્યા છે જેવાકે Bin Anamat Aayog, Digital Gujarat Portal, E-Kutir – Gujarat Portal, IKhedut Portal નો સમાવેશ થાય છે.

આપણી સરકાર દરેક ક્ષેત્રમાં સમાજ પ્રગતિના પંથ ઉપર ચાલે તેવા ઉમદા આશય ધરાવે છે ત્યારે આપણા ભવિષ્ય એવા બાળકો માટે વિવિધ યોજનાઓ અમલમાં ત્યારે ઉજવળ ભવિષ્યના તારલાઓના આરોગ્યના રક્ષણ માટે સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા RASHATRIY BAL SWASTHY KARYKARM| રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ| યોજના અમલમાં મુકેલ છે.  

Rashatriy Bal Swasthy Karykarm

        આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના 0 થી 18 વર્ષ સુધીના તમામ બાળકોને ઉત્તમ આરોગ્યપ્રદ જીવન મળી રહે તે જરૂરી છે. જેના માટે તેઓના આરોગ્યની દરકાર કરવામાં આર્થિક બાબતો અડચણરૂપ ન બને તેવા ઉમદા આશયથી બાળકોની થયેલ બિમારીનું વિનામૂલ્યે નિદાન અને સારવાર થઈ શકે તે માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અમલમાં છે.

Highlight Point

યોજનાનું નામરાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ
વિભાગનું નામઆરોગ્ય અને પરીવાર કલ્યાણ
પેટા વિભાગ/કચેરી નું નામમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતા0 થી 18 વર્ષના તમામ બાળકો
યોજના હેઠળ મળવાપાત્ર સહાયવિના મુલ્યે નિદાન અને સારવાર
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?તમામ 
અરજી પ્રક્રિયાઆરોગ્ય કેન્દ્ર મારફતે
Official Websitehttps://gujhealth.gujarat.gov.in

કેવી રીતે ઓનલાઈન અરજી કરવી
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી મારફતે રાજ્યકક્ષાએ અરજી કરવાની રહે છે. (ઓફલાઈન)
Highlight Point

Read More:- સાત ફેરા સમૂહ લગ્ન યોજના  | Saat Fera Samuh Lagan Yojana



Read More:- SBI E-Mudra Loan: નવો ધંધા માટે મળશે રૂપિયા 50 હજાર થી 10 લાખ સુધી લોન, જાણો વધુ માહિતી.


યોજનાનો હેતુ

        રાજ્યના ૦ થી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને ઉત્તમ આરોગ્ય મળી રહે તેવા ઉમદા આશયથી વિનામૂલ્યે નિદાન અને સારવાર આપવામાં આવે છે.

કોને સહાય મળવાપાત્ર થાય છે?

        RBSK નું પૂરું નામ Rashatriy Bal Swasthy Karykarm છે. જેમાં હેઠળ 0 થી 18 વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે નિદાન અને સારવાર મળવાપાત્ર છે. શાળાએ જતા અને શાળાએ ન જતા,આંગણવાડીમાં પ્રવેશ મેળવેલ 0 થી 6 વર્ષના બાળકો તેમજ પ્રવેશ મેળવેલ ન હોય તે તમામ બાળકો ઉપરાંત 6 વર્ષથી વધુ અને 18 વર્ષ સુધીના સરકારી કે ખાનગી શાળામાં અભ્યાસ કરતા તેમજ અભ્યાસ ન કરતા તમામ બાળકોની આરોગ્ય સુખાકારી હેતુ RASHATRIY BAL SWASTHY KARYKARM| રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.

Document Required For Rashatriy Bal Swasthy Karykarm । કયા-કયા ડોકયુમેંટ જોઈશે?

આ યોજના હેઠળ નીચે મુજબના પુરાવાની જરૂરીયાત રહેશે.

  1. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી/ મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ દ્વારા કરેલ દરખાસ્ત
  2. સંદર્ભ કાર્ડ (આરોગ્ય કેન્દ્ર મારફતે ઉપલબ્ધ થઈ શકશે.)
  3. જન્મનો દાખલો
  4. રેશન કાર્ડ/તલાટી કમ મંત્રીશ્રી અથવા મામલતદારશ્રીના પાંચ વર્ષના રહેવાસીના પ્રમાણપત્ર

Read More: આઈ ખેડૂત પોર્ટલ પર તા-05/06/2023 ના રોજ ખેતીવાડી ની યોજનાઓ 2023 ઓનલાઈન મૂકવામાં આવશે.


How to Apply for Rashatriy Bal Swasthy Karykarm

આ યોજના હેઠળ નીચે મુજબ અરજી કરવાની રહેશે.

  • ગ્રામ્ય કક્ષાએ- R.B.S.K- મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા સંદર્ભ કાર્ડ ભરી સંબંધિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી/મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ દ્વારા રાજ્યકક્ષાએ અરજી કરવાની રહેશે.
  • મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી
  • મહાનગરપાલીકા કક્ષાએ – મેડીકલ ઓફીસર ઓફ હેલ્થની કચેરી
  • રાજ્યકક્ષાએ- કમિશનરશ્રી (આરોગ્ય) ની કચેરી-ગાંધીનગર

Read More:- હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) માટે સહાય યોજના હેઠળ ખેડૂતોને મળશે મોટી સહાય.


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના હેઠળ કોને લાભ મળી શકે?

Ans. આ યોજના હેઠળ 0 થી 18 વર્ષ ના શાળાએ જતા અને શાળાએ ન જતા તમામ બાળકોને લાભ મળી શકે છે.

2. Rashatriy Bal Swasthy Karykarm યોજના હેઠળ શું લાભ મળી શકે?

 Ans. આ યોજના હેઠળ 0 થી 18 વર્ષ નાબાળકોને વિનામૂલ્યે નિદાન અને સારવાર આપવામાં આવશે.

3. આ યોજના હેઠળ કોઈ આવક મર્યાદા છે?

 Ans. ના, આ યોજના હેઠળ કોઈ આવક-મર્યાદા નથી.

4. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના હેઠળ અરજી કોને કરવાની રહેશે.?

Ans. Rashatriy Bal Swasthy Karykarm હેઠળ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી/ મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ મારફતે રાજ્યક્ક્ષાએ કમિશનરશ્રી (આરોગ્ય) ની કચેરીને સાધનિક પુરાવા સહિત દરખાસ્ત મોકલી આપવાની રહે છે.

Disclosure: As an Amazon Associate I earn from qualifying purchases.