તારનું ફેન્સિંગ યોજના હેઠળ ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકશે.
OnePlus Nord CE4 Lite 5G

🔥 OnePlus Nord CE4 Lite 5G – Best Price Now!

🚀 Shop Now & Save!

Tar Fencing Yojana 2023 News: તાર ફેન્સિંગ યોજના હેઠળ ખેડૂતો 30 દિવસમાં ઓનલાઇન અરજી કરી શકશે.

OnePlus Bullets Wireless Z3

OnePlus Bullets Wireless Z3 Neckband

  • 🔊 12.4mm Dynamic Drivers
  • 🎧 3D Spatial Audio
  • ⚡ 10 min Charge = 27 hrs Playback
  • 🗣️ AI Call Noise Cancellation
  • 🎚️ 4 EQ Presets + Dynamic Bass
  • 📶 Bluetooth 5.4
Buy Now on Amazon

કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે. ખેડૂતો માટે તાડપત્રી યોજના, કિસાન પરિવહન યોજના વગેરે ઑનલાઇન મૂકવામાં આવેલ છે.  હવે Tar Fencing Yojana 2023 News આવ્યા છે. જે મુજબ ખેડૂતો હવે ખેતરમાં કાંટાળા તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવા માટે પણ ઓનલાઇન અરજી કરી શકશે. જેની તમામ માહિતી આજે આપને મેળવીશું.

Tar Fencing Yojana 2023 News

       કૃષિ વિભાગ દ્વારા અગત્યના સમાચાર બહાર પાડવામાં આવેલ છે. જેમાં Tar Fencing Yojana માટે ખેડૂતો Online Application કરી શકશે. જેના માટે કૃષિ વિભાગે ઝોન નક્કી કરેલા છે. ઝોન  વાઇઝ દિવસો નક્કી કરવામાં આવ્યા છે. ખેડૂતો પોતાની અરજી ikhedut Portal પર 30 દિવસ સુધી કરી શકશે. 

 Important Point of Tar Fencing Yojana 2023

યોજનાનું નામTar Fencing Yojana 2023
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશખેડૂતોને સબસીડી દ્વારા જમીનના ફરતે પાક રક્ષણ હેતુ ફેન્‍સીંગ તાર સહાય
લાભાર્થીગુજરાતના ખેડૂતો
સહાયની રકમ– આ અગાઉ 5 હેકટર જમીનમાં લાભ મળતો હતો, હવે માત્ર 2 હેકટર જમીન વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઈ શકાશે. – જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા 200/- સહાય મળશે.- ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજુર થશે.
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવીIkhedut Online Application Steps

Read More: Sanedo Sahay Gujarat 2024  । સનેડો સહાય યોજના 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાના ચાલુ થયા.


આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે?

   આ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તારની જમીન જરૂર પડશે. પોતાની જમીનમાં તારની વાડ બનાવવા રનિંગ મીટર પ્રમાણે 200 સુધી લાભ મળશે. 

 કેટલો લાભ મળશે?

     આ યોજનામાં ખેડૂતોને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધી લાભ મળશે. અથવા ખર્ચના 50 ટકા બન્નેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય અપાયછે.


Read More: ખેલ મહાકુંભ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ । Khel Mahakumbh 2023-24 Registration


8 મી ડિસેમ્બરથી કયા કયા જિલ્લાઓ ઓનલાઇન અરજી કરી શકશે?

      તાર ફેન્સિંગ યોજનાનો લાભ મેળવવા માટે આઇ – ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. 08 મી ડિસેમ્બર ક્યા ક્યા જિલ્લાઓ અરજી કરી શકશે, તેની યાદી નીચે મુજબ છે.

  • અમદાવાદ
  • ખેડા,
  • આણંદ
  • ગાંધીનગર
  • જૂનાગઢ
  • ગીર સોમનાથ
  • અમરેલી
  • પોરબંદર
  • ભાવનગર
  •  બોટાદ 

10 મી ડિસેમ્બરથી કયા કયા જિલ્લાઓ ઓનલાઇન અરજી કરી શકશે?

      Tar Fencing Yoajan નો લાભ મેળવવા માટે આઇ – ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. 10 મી ડિસેમ્બર ક્યા ક્યા જિલ્લાઓ અરજી કરી શકશે, તેની યાદી નીચે મુજબ છે.

  • મહેસાણા
  • પાટણ
  • બનાસકાંઠા
  • સાબરકાંઠા
  • અરવલ્લી
  • રાજકોટ
  • મોરબી
  • જામનગર
  • દેવભૂમિ દ્વારકા
  • સુરેન્દ્રનગર અને
  • કચ્છ જિલ્લા 

Read More: E-Olakh Gujarat State Portal : જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવો. જાણો ક્યાં-ક્યાં ડૉક્યુમેન્‍ટ જોઈએ.


Tar Fencing Yojana 2023 News

12 મી ડિસેમ્બરથી કયા કયા જિલ્લાઓ ઓનલાઇન અરજી કરી શકશે?

    આ યોજના હેઠળ લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. 12 મી ડિસેમ્બર ક્યા ક્યા જિલ્લાઓ અરજી કરી શકશે, તેની યાદી નીચે મુજબ છે.

  • સુરત
  • તાપી
  • નવસારી
  • વલસાડ
  • ડાંગ
  • વડોદરા
  • છોટા ઉદેપુર
  • પંચમહાલ
  • મહીસાગર
  • દાહોદ
  • ભરૂચ અને નર્મદા

છેલ્લી કઈ તારીખ સુધી અરજી કરી શકાશે?

આ યોજનાની સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે. જેની છેલ્લી તારીખ ૦૭/૦૧/૨૦૨૪ છે.

Disclosure: As an Amazon Associate I earn from qualifying purchases.