Water Tank Sahay Yojana 2024: પાણી ટાંકી સહાય યોજના, ખેતીવાડીની યોજના

મિત્રો ગુજરાતના ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે અને એમને કોઈ પણ પ્રકારની અગવડ નાં પડે તે માટે રાજ્ય સરકાર ગુજરાતના ખેડૂતો માટે ikhedut portal ની સહાયતા થી ખેડૂતોને લાભ આપે છે. 

જે ખેડૂતો ટપક સિંચાઈ પધ્ધતિ નો ઉપયોગ કરીને ખેતી કરે છે. એવાં ગુજરાતના બધાજ ખેડૂતોને ખેતર માં પાણીની ટાંકી બનાવવા માટે સહાયતા આપવામાં આવે છે. આ Water Tank Sahay Yojana માટે તમે online અરજી કેવી રીતે કરી શકો શું મુખ્યો ડોક્યુમેન્ટ્સ ની જરૂરત પડશે. આ પ્રકારની તમામ માહિતી અમે આ આર્ટીકલ જણાવેલ છે. તો તમે આ આર્ટિકલ ને છેલ્લે સુધી વાંચજો. 

Water Tank Sahay Yojana

Table of Contents

આ પાણી ટાંકી સહાય યોજના ની શરુઆત ગુજરાત સરકારે શરૂ કરી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના ખેડૂતો ટપક સિંચાઈ પધ્ધતિ નો ઉપયોગ કરી વધુ અને વધુ ઉત્પાદન કરી શકે અને આર્થિક રીતે મજબૂત બને તે માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. 

Water Tank Sahay Yojana માટે ખેડૂત બે રીતે અરજી કરી શકે છે. જેમાં પ્રથમ રીતે લાભાર્થી ખેડૂતને એકલાં ને ક લાભ મળશે. જેમાં લાભાર્થી ખેડૂત ને 50% અથવા 75 ઘન મીટર ની ટાંકી બનાવી આપવામાં આવશે. 

બીજી રીત ની વાત કરીએ તો એમાં ખેડૂતોનો જૂથ હશે. જૂથ નાં મુખ્ય ખેડૂત નાં ખાતા માં 50% રકમ અથવા 1000 ઘન મીટર ની ટાંકી બનાવી આપવામાં આવશે. 

Water Tank Sahay Yojana Overview 

યોજનાનું નામ Water Tank Sahay Yojana
લાભાર્થી Gujarat રાજ્યના ખેડૂતો 
લાભ ખેડૂતો સારી રીતે ટપક સિંચાઈ પધ્ધતિ નો ઉપયોગ કરી શકે અને સારો ઉત્પાદન મેળવી શકે માટે ટાંકી બનાવવા માટે સહાયતા મળશે. 
રાજ્ય ગુજરાત 
અરજી કેવી રીતે કરવી Online 

પાણી ટાંકી સહાય યોજના માટે પાત્રતા 

  • અરજદાર ખેડૂત હોવો જોઈએ. 
  • અરજી કરનાર ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ. 
  • ખેડૂત પાસે ખેતીનાં પુરાવા હોવા જોઈએ. 
  • આ યોજનાનો લાભ 1 j વખત મળશે. જો ખેડૂતે પહેલાં પણ આ યોજનાનો લાભ મેળવેલ હોય તો તેને લાભ નહિ મળે. 

જરૂરી દસ્તાવેજ 

  • આધારકાર્ડ 
  • 7/12 8/અ નો દાખલો 
  • ખેડૂતનો રાશન કાર્ડ 
  • ખેડૂતના બેંક ખાતાનું નકલ 

Water Tank Sahay Yojana માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી 

જો તમે પણ ખેડૂત છો. અને ઉપર બતાવેલી માહિતી અનુસાર તમે પણ પાણી ટાંકી સહાય યોજના માટે પાત્ર છો. તો તમે પણ અરજી કરી શકો છો. અરજી કેવી રીતે કરવી તેની માહિતી અહી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે. 

  • સૌથી પહેલાં તમારે ikhedut નાં પોર્ટલ પર જવું. 
  • ત્યાં તમને હોમ page પર મેનું માં યોજના નું Option મળશે. 
  • તેમાં ખેતીવાડી ની યોજના પર ક્લિક કરવું. 
  • ત્યાં તમને ખેતીવાડીની ક્ર્મ અનુસાર ઘણી બધી યોજના જોવા મળશે. 
  • તેમાં 19 માં નંબર પર પાણી ટાંકી બનાવવા સહાય Yojana મળશે તેનાં પર ક્લિક કરી દો. 
  • ત્યાર બાદ અરજી કરો નાં બટન પર ક્લીક કરો. 
  • નવું પેજ ખુલી જશે તેમાં માંગેલ માહિતી સારી રીતે ભરો. 
  • ત્યાર બાદ Submit નાં બટન પર ક્લિક કરી દો. આ રીતે તમે Water Tank Sahay Yojana માટે અરજી કરી શકો છો. 

જો મિત્રો તમને ઓનલાઈન Ikhedut પોર્ટલ પર આપેલી માહિતી સમજ નાં પડે તો તમે તમારાં ગ્રામ પંચાયત માંથી પણ આ પાણી ટાંકી સહાય યોજનાની માહિતી મેળવી શકો છો. 

આજે આપણે આ આર્ટીકલ ની મદદ થી પાણી ટાંકી સહાય યોજના શું છે. Water Tank Sahay Yojana માટે કોણ પાત્ર છે, કયાં દસ્તાવેજ ની જરૂર પડશે ઈ બધી માહિતી મેળવી. મિત્રો તમે આ આર્ટિકલને તમારાં મિત્રો સાથે પણ શેયર કરજો. 

🔥 Limited Time Offer
📘✏️

શું તમારા બાળકના
અક્ષરો સુંદર નથી આવતા?

હવે લાવો
"Kidora અક્ષરયાત્રા"
બાળકોના સુંદર અક્ષર માટેની
Premium Gujarati Handwriting Practice Book.

100+ Practice Pages
Pencil Control
સ્વર અને વ્યંજન લેખન
બારાખડી પ્રેક્ટિસ
12,000+ શબ્દ લેખન
Age 4 થી 10 વર્ષ
✨ સુંદર અક્ષર લખવાની શરૂઆત આજે જ કરો
🛒 હમણાં જ બુક ઓર્ડર કરો