GEDA e Vehicle Subsidy Yojana | ઈલેક્ટ્રીક વાહન યોજના

GEDA e Vehicle Subsidy Yojana | ઈલેક્ટ્રીક વાહન યોજના

ઈલેક્ટ્રીક વાહન યોજના હેઠળ ટુ વ્હીલર અને ઈ-રીક્ષામાં રૂપિયા 12,000/- થી 48,000/- સુધી સબસીડી મળવાપાત્ર થાય છે. વધુ માહિતી માટે નીચેની વેબસાઈટ પર ક્લિક કરો.

શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના 2022 | Shramyogi Sanpurna Tabib Tapas Yojana

શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના 2022 | Shramyogi Sanpurna Tabib Tapas Yojana

શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના હેઠળ મફત તબીબી સારવાર મેળવો. અને કુલ 17 થી વધુ મેડિકલ ટેસ્ટ વિનામુલ્યે કરાવો. વધુ માહિતી માટે નીચેની વેબસાઇટની મુલાકાત કરો.

Pradhanmantri Chhatravriti Yojana 2022 | પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના

Pradhanmantri Chhatravriti Yojana 2022 | પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના

પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના હેઠળ રૂપિયા 36,000/- સુધી સ્કોલર્શીપ મળશે. આ યોજનાનો લાભ કોણે મળશે તેની માહિતી માટે નીચે વેબસાઈટની મુલાકાત લો.

Government Health Id Card for All India | આયુષ્માન ભારત સરકારી કાર્ડ મફત મળશે.

Government Health Id Card for All India | આયુષ્માન ભારત સરકારી કાર્ડ મફત મળશે.

આયુષ્યમાન ભારત ડિજીટલ મિશન યોજના હેઠળ હેલ્થ કાર્ડ માત્ર એક મિનિટમાં Download કરી શકાશે. જેની માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત લો.

Aditya Birla Capital COVID Scholarship 2022| આદિત્ય બિરલા કોવિડ શિષ્યવૃત્તિ યોજના

Aditya Birla Capital COVID Scholarship 2022| આદિત્ય બિરલા કોવિડ શિષ્યવૃત્તિ યોજના

જે વિદ્યાર્થીઓના ‘માતા કે પિતાનું
કોરોનાને કારણે અવસાન થયેલ હોય તો
આદિત્ય બિરલા કેપિટલ તરફથી
60,000/- સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.
વધુ માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત લો.

Gujarat NMMS Scholarship 2022 | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની સ્કોલરશીપ

Gujarat NMMS Scholarship 2022 | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની સ્કોલરશીપ

રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર દ્વારા ધોરણ-8 ના વિદ્યાર્થીઓને NMMS Scholarship હેઠળ કુલ 48,000/- રૂપિયા સ્કોલરશીપ મળશે. વધુ માહિતી માટે નીચેની વેબસાઈટ પર ક્લિક કરો.

#NNMS
#NNMSScholarship