WhatsApp ગ્રૂપમાં જોડાવો!
e Samaj kalyan Portal Online Registration 2022 - SJED | ઈ સમાજ કલ્યાણ

e Samaj kalyan Portal Online Registration 2022 – SJED । ઈ સમાજ કલ્યાણ

e-Samaj Kalyan Portal Gujarat Online Registration | ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું | e-Samajkalyan application status Check | e samaj kalyan user login | SJED Gujarat e-Samajkalyan | Registration NGO Login

પ્રિય વાંચકો, આજે આપણે Online Portal વિશે વાત કરીશું. ગુજરાત સરકારશ્રી દ્વારા નાગરિકો ઘરે બેઠા-બેઠા વિવિધ સેવાઓનો લાભ મળે તેવું વિચારે છે. જેને ધ્યાનમાં રાખીને અલગ-અલગ વિભાગો દ્વારા Online Portal લોન્‍ચ કરવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut Portal, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા e-Kutir Portal લોન્‍ચ કરેલ છે. મિત્રો આજે આ આર્ટિકલ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા બહાર પાડેલ E Samaj Kalyan Portal વિશે વાત કરીશું. ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી મેળવીશું.

e Samaj Kalyan Yojana ના મુખ્ય મુદ્દાઓ

    e Samaj Kalyan Portal વેબસાઈટ બનાવવાનો હેતુ

    ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું અંગ્રેજી નામ Social Justice & Empowerment Department (Government Of Gujarat) છે. જેનું કાર્ય પછાત વર્ગો જેમકે અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી સમુદાયો, શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી. તથા આ વિભાગ દ્વારા અનાથ, નિરાધાર વ્યક્તિઓ, ભિખારીઓ અને વૃધ્ધ વ્યક્તિઓના સહાય માટે પણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેના તમામનો આર્થિક વિકાસ તથા સશક્તિકરણ કરવાનો છે. શૈક્ષણિક યોજનાઓ, આર્થિક કલ્યાણની યોજનાઓ, આરોગ્ય અને આવાસ યોજનાઓ કે અન્ય તમામ પછાત વર્ગોના ઉત્કર્ષ માટેની યોજનાઓના માટે e-Samajkalyan Portal બનાવવામાં આવેલ છે. જેના દ્વારા લાભાર્થીઓ માટેના ઉદ્દેશો અને હેતુઓની વિગતો નીચે મુજબ છે.

    e-samaj kalyan portal દ્વારા લાભાર્થીઓના ઘરથી શક્ય તેટલી નજીક સેવાઓ ઉપલબ્ધ બનાવી રહ્યા છીએ.

    ● સેવાઓ પોસાય તેવી બનાવી રહ્યા છીએ.

    ● સેવાઓ સમયસર ઉપલબ્ધ થાય તે હેતુથી e-Samajkalyan Website બનાવવામાં આવેલ છે.

    ● સેવાઓમાં પારદર્શિકતા બનાવી રહ્યા છીએ.

    ● સેવાઓ તેની કિંમતની દ્વષ્ટિએ વધુ અસરકારક બનાવી રહ્યા છીએ.

    Department List  Gujarat Samaj Kalyan Yojana 2021 Registration

    e-Samajkalyan Portal Social Justice & Empowerment Department (Government of Gujarat) દ્વારા ચલાવવામાં આવે છે. Gujarat e-Samajkalyan Registration Online 2021 [SJED Login] વેબસાઈટ દ્વારા ચાર (4) વિભાગો દ્વારા આવરી લેવામાં આવેલ છે. આ વિભાગોની યોજનાઓનો સમાવેશ e-samaj kalyan portal થયેલો છે. જે નીચે મુજબ છે.

    e Samaj Kalyan Official WebsiteClick Here
    New User RegistrationApply Now
    New NGO RegistrationApply Now
    e Samaj Kalyan Application StatusClick Here
    https://esamajkalyan.gujarat.gov.in/
    WhatsApp Group જોડાઓ. Join Now

    Gujarat Samaj Kalyan Yojana 2022 Registration process

    ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર કેવી રીતે કરવું તેની Step By Step માહિતી આ આર્ટિકલના માધ્યમ દ્વારા મેળવીશું. જે નીચે મુજબ છે.

    Step-1 Website URL

    e-Samaj kalyan website Gujarat ને Open કરવા માટે https://esamajkalyan.gujarat.gov.in URL પર ક્લિક કરો. ત્યારબાદ e-SamajKalyan Portal પર Register થવા માટે Please Register Here લિંક પર ક્લિક કરવું.

    esamajkalyan Registration |
e samaj kalyan  | ઈ સમાજ કલ્યાણ યોજના | samaj kalyan yojana |
    Image Credit:- Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

    Step-2 Registration

    આ ફોર્મેટ દ્વારા તમે e-Samaj kalyan gujarat online registration કરી શકશો. ફોર્મેટમાં આપેલ “*” (લાલ માર્ક) કરેલ તમામ માહિતી ફરજિયાત ભરવાની રહેશે.

    માનવ ગરિમા યોજના |ઈ સમાજ કલ્યાણ |e samaj kalyan online | esamajkalyan |
    Image Credit:- Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

    1. અરજદારનું પૂરું નામ (આધારકાર્ડ પ્રમાણે) લખવું.

    2. અરજદારનું લિંગ(Male/Female) પસંદ કરો.

    3. અરજદારની જન્મતારીખ પસંદ કરો.

    4. અરજદારનો આધારકાર્ડ નંબર લખો.

    5.  અરજદારનું Email ID  (જો હોય તો) લખો.

    6. અરજદારની જાતિ(Caste) પસંદ કરો.

    7.  અરજદારનો મોબાઈલ નંબર લખો.

    8. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર લોગીન થવા માટે પોતાનો પાસવર્ડ લખો.

    9. પાસવર્ડ ફરીથી લખો.

    10. તમારી બધી માહિતી ચકાસીને Register બટન પર Click કરો.

    e samaj kalyan yojana |e samaj kalyan gujarat registration | esamajkalyan gujarat | e samaj kalyan application status |
sjedsk
    Image Credit:- Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

    Step-3 Login કેવી રીતે કરશો.

    ઈ-સમાજકલ્યાણ પોર્ટલ પર Login કરવા માટે તમારું UserID અને Password તથા આપેલ Image (Captcha Code) ની વિગતો ભરીને Login બટન ક્લિક કરો.

    esamajkalyan | ઈ સમાજ કલ્યાણ યોજના | ઈ સમાજ કલ્યાણ | samaj kalyan yojana | esamajkalyan gujarat gov in
    Image Credit:- Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

    Step-4 User Profile માં સુધારા-વધારા કરવા માટે

    e-samajkalyan Portal માં પ્રથમ વખત લોગિન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત માહિતી અને વિગતો ભરવાની રહેશે. અને “*” કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે.

    e samaj kalyan.gujarat.gov.in login | esamajkalyan. gujarat. gov. in | e samaj
samaj kalyan
    Image Credit:- Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

    ઉપર આપેલ ફોટોમાં નંબર 1,3,5,6,7 અને 9 નંબરની માહિતી રજીસ્ટ્રેશન વખતે ભરેલી માહિતી મુજબ માહિતી ભરેલી જ બતાવશે. તથા 11 નંબર જો Email ID ની માહિતી રજીસ્ટ્રેશન વખતે લખી હશે તો બતાવશે.

    1. અરજદારનું પૂરું નામ (As Per Aadhar Card) લખવું (કોઈપણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલાં બદલી શકશો)

    2. અરજદારનું પૂરું નામ (ગુજરાતીમાં) લખો.

    3. અરજદારનો આધારકાર્ડ નંબર (આધારકાર્ડ નંબર બદલી શકાશે નહિં)

    4. અરજદારના પિતા/પતિનું પુરું નામ લખો.

    5. અરજદારની જન્મતારીખ પસંદ કરો. (કોઈપણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલાં બદલી શકશો.)

    6. અરજદારનો મોબાઈલ નંબર લખો.

    7. અરજદારની જાતિ પસંદ કરો. (કોઈપણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલાં બદલી શકશો.)

    8. અરજદારની પેટાજાતિ પસંદ કરો.

    9. અરજદારનું લિંગ(Male/Female) પસંદ કરો. (કોઈપણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલાં બદલી શકશો.)

    10.  શારીરિક વિકલાંગતા હોય તો “હા” પસંદ કરો અથવા “ના” પસંદ કરો.

    11. Email ID  (જો હોય તો) લખો.

    12. ફોન નંબર (જો હોય તો) લખો..

    13. અરજદારનો ફોટો અપલોડ (Upload) કરો.

    14. વિકલાંગતાનો પ્રકાસ પસંદ કરો (જો વિકલાંગતા હોય તો માહિતી ભરવી.)

    15. વિકલાંગતાની ટકાવારી લખો ((જો વિકલાંગતા હોય તો માહિતી ભરવી.)

    16. અરજદારનું હાલનું સરનામું – ની વિગતો ભરવી.

    17. અરજદારનું કાયમી સરનામું – ની વિગતો ભરવી.

    18. બધી વિગતો ભરીને Update  બટન પર ક્લિક કરો.

    નોંધ- 1, 3, 5, 7, 9 નંબર સિવાયની માહિતી તમે ગમે ત્યારે View Profile મેનુમાં જઈને બદલી શકશો.

    Step-5 Home Page જાતિવાર યોજનાઓ

    e-samajkalyan Website પર પ્રથમ વખત Login થયા બાદ (અરજદાર અન્ય વ્યકિતગત વિગતો ભર્યા બાદ) તમારી જાતિ મુજબ યોજનાઓ Home Page પર દેખાશે.

    e samaj kalyan website Gujarat પર Kunwar Bai Nu Mameru Yojana, વિદેશ અભ્યાસ લોન (Foreign Study Loan), માનવ ગરિમા યોજના (Manav Garima Yojana), પાલક માતા-પિતા યોજના (Palak Mata-Pita Yojana), Mai Ramabai Ambedakar Saat Phera Samuh Lagna Yojana વગેરે ઘણી યોજનાઓ ચાલે છે. તમારે જે યોજનાની અરજી કરવાની હોય તે યોજના પર ક્લિક કરવાનું રહેશે. જેથી આપો-આપ યોજના વિશે અન્ય Page માં માહિતી ખૂલશે.

    e suvidha samaj kalyan vibhag gujarat |
    Image Credit:- Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

    Step-6 યોજનાની અરજી Page-1 (Application for Scheme Tab-1)

    Gujarat e-Samajkalyan Registration 2021 [SJED Login] | e samaj kalyan portal | sjed | e-samaj kalyan
e samaj kalyan.gujarat.gov.in
    Image Credit:- Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

    ● આ Page માં બધી જ માહિતી (User Profile ફોર્મેટમાં લખેલી હશે તે) જાતે ભરેલી જ હશે.

    ● 1, 2, 3, 4, 5, 6 નંબરની માહિતી બદલી શકાશે.

    ●  ઉપરોક્ત આપેલ ફોટોમાં બધી માહિતી ભરીને Save & Next બટન (લાલ કલરથી કરેલ 1) પર ક્લિક કરો.

    ● આ ફોર્મ અત્યારે ના ભરવા ઈચ્છતા હોય તો Cancel બટન (લાલ કલરથી કરેલ 2) પર ક્લિક કરો.

    Alsor Read:- માનવ ગરિમા યોજના | Manav Garima Yojana Online Form

    Kuvarbai nu Mameru Yojana – Online Apply | કુંવરબાઈનું મામેરું યોજના 2022

    Step-7 યોજનાની અરજી Page-2 (Application for Scheme Tab-2)

    સમાજ કલ્યાણ યોજનાઓ pdf |
samaj kalyan yojana 2021 gujarat |
e samaj kalyan gujarat |
ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ |
માનવ ગરીમા યોજના 2020-21
    Image Credit:- Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

    ● ઉપરોક્ત આપેલ ફોટોમાં યોજનાને લગતી તમામ વિગતો ફરજિયાત ભરવાની રહેશે. તથા “*” (* માર્ક કરેલી) કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે.

    ●  ઉપરોક્ત આપેલ ફોટોમાં બધી માહિતી ભરીને Save & Next બટન (લાલ કલરથી કરેલ 1) પર ક્લિક કરો.

    ● આ ફોર્મ અત્યારે ના ભરવા ઈચ્છતા હોય તો Cancel બટન (લાલ કલરથી કરેલ 2) પર ક્લિક કરો.

    Step-8 યોજનાની અરજી Page-3 (Application for Scheme Tab-3)

    ઈ સમાજ કલ્યાણ યોજના  |samaj kalyan yojana  | માનવ ગરિમા યોજના |
ઈ સમાજ કલ્યાણ |
    Image Credit:- Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

    ● ઉપરોક્ત આપેલ ફોટો મુજબ આ Page માં યોજનાને લગતા અરજદારે પોતાના Document અપલોડ કરવાના રહેશે. તથા “ * “ (* લાલ માર્ક) કરેલ તમામ ડોક્યુમેન્‍ટ ફરજિયાત અપલોડ કરવાના રહેશે. (જે ડોક્યુમેન્‍ટ નંબર હોય તે લખવાના રહેશે.)

    ●  ઉપરોક્ત આપેલ ફોટોમાં બધી માહિતી ભરીને Save & Next બટન (લાલ કલરથી કરેલ 1) પર ક્લિક કરો.

    ● આ ફોર્મ અત્યારે ના ભરવા ઈચ્છતા હોય તો Cancel બટન (લાલ કલરથી કરેલ 2) પર ક્લિક કરો.

    માનવ કલ્યાણ યોજના – @e-Kutir Portal | Manav Kalyan Yojana 2022

    Step-9 યોજનાની અરજી Page-4 (Application for Scheme Tab-4)

    e samaj kalyan online |
    Image Credit:- Government Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

    ● યોજનાની અરજી બાબતે નિયમો અને શરતો વાંચીને (1) નંબર પર ક્લિક કરો તથા ત્યારબાદ Save Application બટન(2) પર ક્લિક કરો.

    ● આ ફોર્મ અત્યારે ના ભરવા ઈચ્છતા હોય તો Cancel બટન (લાલ કલરથી કરેલ 3) પર ક્લિક કરો.

    ● Save Application બટન (2) પર ક્લિક કર્યા બાદ નીચે પ્રમાણે નવું એક Page ખૂલશે જેમાં તમારો યોજનાનો અરજી નંબર હશે જેને આગળની કાર્યવાહી માતે અરજી નંબર નોંધી રાખવો જરૂરી છે.

    ● જો તમે અરજીની માહિતી પ્રિન્‍ટ કરવા ઈચ્છતા હોય તો “અરજી પ્રિન્‍ટ કરો” બટન પર ક્લિક કરો.

    E Samaj Kalyan Application Print | ઈ સમાજ કલ્યાણ | samaj kalyan yojana
esamajkalyan gujarat gov in |
e samaj kalyan yojana |
    Information Source- https://esamajkalyan.gujarat.gov.in/ Citizen Help Manual

    Step-10 યોજનાની અરજી પ્રિન્‍ટ (Application Print)

    SJED Gujarat e-Samajkalyan Online Registration કર્યા બાદ નીચે મુજબ આપની યોજનાની અરજીની પ્રિન્‍ટ આવશે જેને સાચવીને રાખવાની રહેશે.

    e-samaj kalyan portal Application for Scheme Print Successful Generate
    Information Source- Social Justice & Empowerment Department (Government Of Gujarat) Official Website

    Step-11 અરજીઓની યાદી (Application List)

    Social Justice & Empowerment Department ની ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કર્યા બાદ પ્રિન્‍ટ કાઢી શકશો, અરજીમાં સુધારાઓ કરી શકશો.

    sjed |
e-samaj kalyan |
e samaj kalyan.gujarat.gov.in |
સમાજ કલ્યાણ યોજનાઓ pdf |
samaj kalyan yojana 2021 gujarat |
e samaj kalyan gujarat
    Information Source- https://esamajkalyan.gujarat.gov.in/ Citizen Help Manual

    ● તમારી અરજીની વિગતો જોવા માટે જે તે અરજીની લાઈનમામાં View Application (લાલ કલરથી ગોળ કરેલ 1) પર ક્લિક કરો.

    ● અરજી પ્રિન્‍ટ કરવા માટે અરજી પ્રિન્‍ટ (લાલ કલરથી ગોળ કરેલ 2) પર ક્લિક કરો.

    ● તમારી જિલ્લાની કચેરીમાંથી પરત આવી હશે તો સુધારા બટન પર ક્લિક કરો. (જિલ્લાની કચેરી દ્વારા જે નોંધ(સુધારા) સૂચવ્યા હોય તે મુજબ સુધારા કરી ફરીથી સબમીટ કરો.)

    Also Read:- Training Scheme For Competitive Exams for SC | સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય

    Step-12 e Samaj Kalyan Status

    e-samaj kalyan portal આપની અરજીની સ્થિતિ (Your Application Status) જાણવા માટે અહીં Click કરો.

    e-samaj kalyan portal Your Application Status
    Information Source- https://esamajkalyan.gujarat.gov.in/ Citizen Help Manual

    ●  જે યોજનાની અરજી સ્થિતિ જાણવી હોય તે યોજનાનો અરજી નંબર લખો. (લાલ નિશાન નંબર-1)

    ● તમારી જન્મતારીખ લખો. (લાલ નિશાન નંબર-2)

    ● તમારી અરજી સ્થિતિ જોવા માટે તમામ વિગતો લખ્યા બાદ View Status લાલ નિશાન નંબર-3) બટન પર ક્લિક કરો.

    E samaj Kalyan Your Application Status | ઈ સમાજ કલ્યાણ |
e samaj kalyan |
esamajkalyan |
ઈ સમાજ કલ્યાણ યોજના |
ઈ સમાજ કલ્યાણ | samaj kalyan yojana
    Information Source- https://esamajkalyan.gujarat.gov.in/ Citizen Help Manual

    ● View Status બટન પર ક્લિક કરવાથી તમારી અરજીની સ્થિતી સ્ક્રિન પર દેખાશે.

    ● જો તમે બીજી યોજનાની સ્થિતી જોવા ઈચ્છતા હોય તો Clear (1) બટન પર ક્લિક કરો.

    આ પણ વાંચો:- Dr.Ambedkar Awas Yojana Online Application 2022 | ડૉ.આંબેડકર આવાસ યોજના

    આ પણ વાંચો- Training Scheme For Competitive Exams for SC | સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય

    e Samaj Kalyan Online Registration Video

    FAQ’s of E Samaj Kalyan Portal

    e Samaj Kalyan Portal પર કોના દ્વારા બહાર પાડેલ છે?

    સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાવ દ્વારા આ પોર્ટલ બહાર પાડવામાં આવેલ છે.

    E Samaj ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

    ઈ સમાજ કલ્યાણ પોર્ટલની https://esamajkalyan.gujarat.gov.in છે.

    E Samaj Kalyan Status Check કરવા માટેની અધિકૃત લિંક કઈ છે?

    સમાજ કલ્યાણ પોર્ટલ પર https://esamajkalyan.gujarat.gov.in/ViewApplicationStatus.aspx આ લિંક દ્વારા Status ચેક કરી શકાશે.

    20 thoughts on “e Samaj kalyan Portal Online Registration 2022 – SJED । ઈ સમાજ કલ્યાણ”

    Leave a Comment