PM Kisan Beneficiary New List 2023: પીએમ કિસાન સન્માન નિધિ યોજના નવું લિસ્ટ મેળવો.

PM Kisan Beneficiary New List 2023: પીએમ કિસાન સન્માન નિધિ યોજના નવું લિસ્ટ મેળવો.

પીએમ કિસાન પોર્ટલ પરના આ નવી યાદીવાળા લાભાર્થીઓને રૂ.2000/- ની 14 મા હપ્તાની સહાય મળશે. તમારું નામ ચેક કરવા માટે અહિં ક્લિક કરો.

Sarkari Yojana Whatsapp Group Link 2023: તમારા જિલ્લાના સરકારી યોજના વહાટ્સ એપ ગ્રુપમાં જોડાઓ.

Sarkari Yojana Whatsapp Group Link 2023 | સરકારી યોજના વહાટ્સ એપ ગ્રુપ

તમામ સરકારી યોજનાઓની સાચી, સચોટ અને નિયમિતપણે માહિતી મેળવવા માટે તમારા જિલ્લાના વોટ્સએપ ગ્રુપમાં મફતમાં જોડાઓ.

સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના । Stayvadi Raja Harishchandra Marnottar Sahay Yojana

સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના । Stayvadi Raja Harishchandra Marnottar Sahay Yojana

સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે ₹. 5000/- ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે. વધુ માહિતી માટે અહી ક્લિક કરો.

દિવ્યાંગ સાધન સહાય યોજના ૨૦૨૩ । Divyang Sadhan Sahay Yojana

દિવ્યાંગ સાધન સહાય યોજના ૨૦૨૩ । Divyang Sadhan Sahay Yojana

દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને સ્વરોજગારલક્ષી સાધનો માટે કુલ રૂ. ૨૦,૦૦૦/- ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. વધુ માહિતી માટે અહી ક્લિક કરો.

બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશડોલ્સની સહાય રોકડમાં આપવા બાબત.

બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશડોલ્સની સહાય રોકડમાં આપવા બાબત.

બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશડોલ્સની સહાય રોકડમાં આપવા બાબતની રાજ્ય સરકારશ્રીની જાહેરાત.