[ikhedut Portal] ખેતીવાડી ની યોજનાઓ 2023 | Khetiwadi yojana gujarat 2023 List

ખેતીવાડી ની યોજનાઓ 2023 | Khetiwadi yojana gujarat 2023 List

આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની કુલ 39 થી વધુ યોજનાઓ ઓનલાઈન ચાલુ કરવામાં આવેલ છે. તમે પણ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, જેની તમામ માહિતી માટે અહિં ક્લિક કરો.

આઈ ખેડૂત પોર્ટલ પર તા-05/06/2023 ના રોજ ખેતીવાડી ની યોજનાઓ 2023 ઓનલાઈન મૂકવામાં આવશે.

આઈ ખેડૂત પોર્ટલ પર તા-05/06/2023 ના રોજ ખેતીવાડી ની યોજનાઓ 2023 ઓનલાઈન મૂકવામાં આવશે.

આઈ ખેડૂત પોર્ટલ પર તા-05/06/2023 ના રોજ ખેતીવાડી ની યોજનાઓ 2023 ઓનલાઈન મૂકવામાં આવશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.

[RBSK] Rashatriy Bal Swasthy Karykarm | રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

Rashatriy Bal Swasthy Karykarm| રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા રાજ્યના 0 થી 18 વર્ષ સુધીના તમામ બાળકોને વિના મુલ્યે નિદાન અને સારવાર આપવામાં આવશે. વધુ માહિતી માટે અહી ક્લીક કરો.

[Online Apply] ITI Admission Gujarat 2023 | આઈ ટી આઈ એડમિશનની તમામ માહિતી મેળવો.

[Online Apply] ITI Admission Gujarat 2023 | આઈ ટી આઈ એડમિશનની તમામ માહિતી મેળવો.

ITI Admission માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ ગયેલ છે. તમે પણ જાતે ઓનલાઈન અરજી કરી શકો છો, પરંતુ કેવી રીતે અરજી કરવી તેની માહિતી માટે અહિં કિલક કરો.

સાત ફેરા સમૂહ લગ્ન યોજના  | Saat Fera Samuh Lagan Yojana

સાત ફેરા સમૂહ લગ્ન યોજના  | Saat Fera Samuh Lagan Yojana

સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ નવ યુગલને રૂ. 12,000 અને લગ્ન કરાવનાર સંસ્થાને યુગલ દીઠ રૂ. 3,000/- (વઘુમાં વધુ રૂ. 75,000/-) લાભ મળશે. વધુ માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત લો.